સોના ખરિદવા માંગો છો તો સારા સમાચાર! સોનાભવ થયો આટલો ઘટાડો….જાણો આજના ભાવ.
હાલમાં સોનાના ભાવમાં ભારે બદલાવ થયો છે, એક તરફ લગ્નગાળો ચાલી રહ્યો છે, ત્યારે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે સોનાના ભાવમાં કેટલો ઘટાડો થયો છે.
અહમદાવાદમાં આજે 22 કેરેટ સોનાની કિંમત 5,775 રૂપિયા પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 6,300 રૂપિયા પ્રતિ ગ્રામ છે.
ગઈકાલે સુધી 22 કેરેટ સોનાની કિંમત 5,780 રૂપિયા પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 6,305 રૂપિયા પ્રતિ ગ્રામ હતી. આમ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમતમાં 5-4 રૂપિયાનો ઘટાડો થયો છે.
સોનાની કિંમતમાં ઘટાડાને કારણે જ્વેલર્સને રાહત મળી છે. તેઓને આશા છે કે આ ઘટાડાને કારણે વેચાણમાં વધારો થશે સોનાની કિંમતમાં ઘટાડાના ઘણા કારણો છે. તેમાંના કેટલાક મુખ્ય કારણો નીચે આ આ પ્રમાણે થાય છે.
જેમકે વૈશ્વિક બજારમાં ડૉલરની મજબૂતી વૈશ્વિક ઇકોનોમીમાં સુધારો, અમેરિકામાં વ્યાજદર વધારવાની સંભાવના આશા છે કે આ ઘટાડાને કારણે સોનાના ગ્રાહકોને ફાયદો થશે. સૌથી ખાસ વાત એ છે, કે ૨૨ કેરેટ ૧૦૦ ગ્રામમાં સોનાના ભાવમાં ૫૦૦ રૂપિયાનો ઘટાડો જ્યારે ૨૪ કેરેટ સોનાના ૪૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.