તમારે પણ વ્યસન છોડવુ છે ?? તો પહોંચી જાવ ગુજરાત ના આ ગામ મા.. આ દાદા છેલ્લા ઘણા વર્ષો થી..
આજના સમયમાં દરેક લોકો અનેક પ્રકારનું વ્યસન કરતા હોય છે અને મોટાભાગના લોકો આ વ્યસન છોડવા માટે અનેક પ્રકારના પ્રયત્નો પણ કરે છે તેમજ સાયકીયાટ્રીસ્ટની મુલાકાત લેતા હોય છે તેમજ વ્યસન મુક્તિ કેન્દ્રમાં પણ જોડાય છે છતાં પણ ભાગ્યે જ કોઈને સફળતા મળે છે. આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે અનેક વર્ષોથી લોકોને વ્યસન મુક્ત બનાવે છે.

આપણે દરેક માનિએ છીએ કે, એકવાર વ્યસનમાં સપડાઈ ગયા પછી તેને છોડવું ખુબજ મુશ્કેલ છે પરંતુ ગુજરાતના અમરેલીનાં સાવરકુંડલા ગામના દાદાબાપુ કાદરી છે જે અનેક યુવાનોને વ્યસન મુક્ત બનાવ્યા છે. તેમણે આજથી ૯ વર્ષ પહેલા પાંચ લોકોને વ્યસન મુક્ત કર્યા હતા બસ.ત્યારથી દાદાબાપુ કાદરીએ વ્યસન મુક્તિનું સમાજસેવા રૂપી કાર્ય કરે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, દાદબાપુએ અત્યારસુધીમાં 95 હજારથી વધારે લોકોને વ્યસન મુક્ત બનાવ્યા છે.લોકો દૂર દૂરથી પોતાનું વ્યસન છોડવા માટે અહીં આવે છે. જે વ્યકતિ અહીં આવે છે. તે ૧૦૦ ટકા વ્યસન છોડી ડે છે. તેમને બીજીવારા વ્યસન કરવાનું મન પણ નથી થતું. ૪૦ વર્ષથી વ્યસન કરતા લોકો પણ અહીં ૧ મિનિટમાં વ્યસન છોડી દે છે.

આ બાપુ પાસે જે પણ આવે છે, તેમની પાસે વ્યસન છોડવવાનું એક ફોર્મ ભરાવવામાં આવ છે પછી તેને સમજાવી સાલ ઓઢાળી તેનું સન્માન કરવામાં આવે છે. આવું કરવાથી વ્યકતિ ફક્ત એક મિનિટમાં વ્યસન છોડી દે છે. ખરેખર આ એક અનોખો ચમત્કાર છે અને તેની પાછળનું રહસ્ય આજ સુધી અંકબંધ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
