આવું તો ફક્ત આપણા ગુજરાતમાં જ થઇ શકે ! સૈનિકો, ડોકટરો, રાવણ તથા જોકર એકસાથે રમ્યા ગરબે,વિડીયો જોઈ લોકો બોલ્યા “ઊંધિયું નવરાત્રી..
મિત્રો તમને ખબર જ હશે કે હાલ આખા ગુજરાત રાજ્યની અંદર નવરાત્રીનો રંગ જામેલો છે,એવામાં તમને ખબર જ હશે કે આખા ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટા મોટા શહેરોમાં તો મોટા મોટા ક્લબોમાં ગરબાનું આયોજન કરવામાં આવેલ છે જયારે આ વખતે તો શેરી ગરબાએ પણ લોકોનું સારું એવું ધ્યાન ખેંચ્યું છે.
પણ હાલ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે, આમ તો રોજબરોજના અનેક એવા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા જ રહેતા હોય છે જેને જોયા બાદ તમારું હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત આપણું પણ હાસ્ય જ છૂટી જતું હોય છે. પરંતુ હાલ એક ખુબ જ અનોખો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય જ છૂટી જશે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે શેરી ગરબાની અંદર વેષભૂષાના કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગરબા લેતા લોકોને તમે જોઈ શકો છો કે દરેક લોકો અલગ અલગ વેશભૂષાની અંદર જોવા મળી રહ્યા છે. આમ તો આ જોવામાં ફની લાગી રહ્યું છે પરંતુ મિત્રો આ ખુબ સારું આયોજન પણ કહી શકાય. આ વિડીયો જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરોએ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી હતી જેને વાંચીને તમારું પણ હાસ્ય જ છૂટી જશે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે ગરબા ઘુમતે આપણને મની હેસ્ટના પ્રોફેસર, રાવણ.બાબા. દુબઈના શેખ, જોકર, ડોક્ટર, ક્રિકેટરો તથા ભૂત જેવુ વેશભૂષા ધારણ કરીને અનેક લોકો દેખાય રહ્યા છે જે જોવાલાયક છે. તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો.
View this post on Instagram