પાટીદાર નવરાત્રી મહોત્સવમાં દેવાયત ખવડ એ પટેલ સમાજની માફી માંગી….કહ્યું કે ” પાટીદાર સમાજની….” જુઓ વિડિયો…
આજના લોકપ્રિય ગાયક કલાકાર દેવાયત ખવડ હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે હાલમાં જ દેવાયત ખવડે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં પાટીદાર સમાજની માફી માગી આ માફી નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ માફી માગવાનું કારણ આજથી સાત આઠ વર્ષ પહેલાની એક ઘટના બાબતનું છે ચાલો મેં આપને જણાવીએ કે આખરે દેવાયત ખવડે શા માટે પાટીદાર સમાજની માફી માગી?
થઈ ગયેલો વિડિયો youtube ઉપર મૂકવામાં આવેલો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે લાખો લોકોની વચ્ચે સ્ટેજ ઉપર ઉભા રહીને દેવાયત ખવાડે તમામ પાટીદાર સમાજની દિલથી હૃદય પૂર્વક માફી માગી હતી આ વીડિયોમાં તમે જોઈ શકશો કે દેવાયત ખવડ કહે છે કે આજથી સાત આઠ વર્ષ પહેલાં સ્ટેજ પરથી એક સ્ટેટમેન્ટ દ્વારા મારાથી પાટીદાર સમાજની લાગણી દુભાણી હતી આ બાબતે હું પાટીદારની માફી માગું છું.
આ પછી આઠ વર્ષના અરસામાં એક એક કલાક નહીં પરંતુ કલાક સુધી સરદાર વલ્લભભાઈ પટેલને વાંચ્યા બાદ ડાયરામાં સારા પ્રસંગો કહ્યા છે. પણ માઈન્સ પોઇન્ટ દુનિયાને પહેલા દેખાય છે આપ પણ જાણો છો અને હું પણ જાણું છું, ત્યારે દેશના ભલા માટે થઈને અને દેશના પાયાના પથ્થર બનીને દેશના હિત માટે પહેલા ઝૂપડા પર નજર કરીને ઈમારત પછી જોઈ એવા વ્યક્તિ એટલે લોખડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. હું હદય પૂર્વક હું આપ સૌની માફી માગું છું.
બીજી એક વાત કોઈ કલાકાર સમાજથી મોટો નથી હોતો અને હું એવો કલાકાર બનવા પણ નથી માંગતો કે સમાજથી હું મોટો થઈ જાવ. સમાજથી જ કલાકાર ઉજ્જળા હોય છે અને સરદાર પટેલ વદનીય છે, હું સમાજની માફી ચાહું છું. નીચે આપેલ.વિડીયો દ્વારા તમે આ નિવેદન જાણી શકો છો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.