સચીન દિક્ષીત જ શિવાંશની માતા હિનાનો હ-ત્યારો નીકળ્યો પોસીલ તપાસ મા એવા ખુલાસા કર્યા છે જાણી ને
સ્મિત નામના બાળકની ઘટના એ સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ કહાની નો અંત ફિલ્મની કહાની જેવો જ આવ્યો છે. ગઈકાલે પોલિસ દ્વારા સ્મિતના પિતાને શોધવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે જાણવા મળ્યું હતું કે, તેની માતા વડોદરાની વતની છે. ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી સાબિત થઈ છે.ત્યારે હાલમાં જ જાણવા મળ્યું હતું કે,સચિનની આજે પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી હતી.
શિવાંશ નામના બાળકને જન્મ આપનારી માતાની શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદી અને સચિન પ્રેમ લગ્ન કર્યા હતા અને સચિન ગાંધીનગર અને વડોદરા બને જગ્યા રહેતો હતો. ત્યારે હાલમાં જ હિના એ જીદ કરી હતી કે તું મારી સાથે જ રહેજે અને આ કારણે બંને વચ્ચે ઝઘડો થયો હયો.હતો.ત્યારે હાલમાં જ જાણવા મળ્યું કે, હીનની લાશ તેના ઘરમાં જ રસોડામાં બેગ પેક કરેલ હાલતમાં મળી આવી.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,Sચિન દીક્ષિતે મહેંદી ઉર્ફે હિના પેથાણી નામની છોકરી સાથે પ્રેમમાં હતો. હિના અમદાવાદમાં જે શો રૂમમાં નોકરી કરતી હતી ત્યાં સચિન સાથે મુલાકાત થઈ હતી. પ્રેમમાં પડ્યા બાદ હિના અને સચિન અમદાવાદમાં સાથે રહેવા લાગ્યા હતા. છ મહિના સાથે રહેલા અલગ થયા અને કે,વર્ષ 2020માં હિનાએ બાળકને જન્મ આપ્યો હતો જેનું નામ શિવાંશ રાખવામા આવ્યું હતું. છેલ્લા બે મહિનાથી લગભગ જૂનથી વડોદરાની એક કંપનીમાં સચિનને નોકરી મળતા હિના, શિવાંશ અને સચિન વડોદરામાં રહેવા ગયા હતા.
હાલમાં જ સચિન ઘરે જવાનું થયું અને હિના જીદ કરતા સચિન હીનાની હત્યા કરી નાખી અને તેના બાળકને સ્વામિનારાયણ મંદિરમાં મૂકી દીધોકારણ કે ત્યાં તે રોજ દૂધ ઘી લેવા જતો હતો અને આ તમામ વાત ની જાણ પોલીસ તપાસ દ્વારા જાહેર થયેલા.પોલીસ તપાસમાં જાહેર થયેલી વિગત મુજબ સચિન દીક્ષિત અઠવાડિયા દરમિયાન સોમથી શુક્ર સુધી વડોદરામાં મહેંદી સાથે રહેતો હતો. વીકેન્ડમાં તે ગાંધીનગર સ્થિત પોતાના માતા-પિતા અને પત્ની અનુરાધા સાથે રહેવા આવતો હતો.સચીન જો કદાચ શિવાશને ગૌશાળામાં ન મુક્યો હોત તો કદાચ હીનના મુત્યો નો ભેદ સામે ન આવ્યો. જેમ કહ્યું હતું કે કંઈક માની મજબૂરી હશે બાકી કોઈ વ્હાલસોયા દીકરાને તરછોડે!
