હચમચાવી દે તેવી વિચીત્ર ઘટના ! પિતા એ નાગને મારતા નાગીને ગણતરી ની કલાંકો મા દિકરાને દંશ દેતા મોત થયુ.
નાગ અને નાગીનની સિરિયલ અને ફિલ્મોમાં તમે જોઈ હશે જેમાં નાગીન કે નાગ બદલો પોતાના પ્રિયતમાની મોતનો બદલો છે. આવી જ કાલ્પનિક ઘટના હાલમાં બની છે. ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને અવિશ્વનીય લાગે એવી છે, પરતું કહેવાય છે ને કે, આજના સમયમાં પણ એવી ઘટનાઓ ઘટે છે જે આપણા વેદો અને પુરાણોમાં કહેલ છે.વાત જાણે એમ છે કે, ઘટના હચમચાવી દે અને વિચીત્ર છે ! પિતા એ નાગને મારતા નાગીને ગણતરી ની કલાંકો મા દિકરાને દંશ દેતા મોત થયુ. લાગે છે ને ફિલ્મી કહાની જેવી વાત.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સીહોરમાં એક વ્યક્તિએ ભૂલ થી નાગને કચડીને મારી નાખ્યો અને માત્ર 15 કલાકમાં જ નાગણીએ એ વ્યક્તિનાં 12 વર્ષના પુત્રને દંશ મારી દીધો.આ ઘટના બની છે, મધ્યપ્રદેશનાનાંજોશીપુર ગામની છે. કિશોરી લાલના ઘરે નવરાત્રિના જ્વારા મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન જ 9 વાગ્યે ઘરની પાસે એક નાગ જોવા મળ્યો, જેને કિશોરી લાલે મારીને જંગલમાં ફેંકી દીધો. રાત્રે 2 વાગ્યે નાગણીએ ઘરમાં સુઈ રહેલા તેના પુત્ર રોહિતને દંશ મારી દીધો.
કહેવાય છે ને કે, આજના સમયના લોકો અંધવિશ્વાસમાં વધુ માને છે, પરિવારના લોકોએ પહેલા તેની સારવાર કરાવવાને બદલે તાંત્રિક વિધિનો સહારો લીધો છતા પણ બાળકને સારું ન થતા હોસ્પિટલમાં લઈ જવાયો. પરિવારના લોકો રોહિતને ફરી પોતાના ગામ લાવ્યા. તેમને ગામમાં ફરી તાંત્રિક વિધિનો સહારો લીધો. સવારે લગભગ 5 વાગ્યે રોહિતનું મોત થઈ ગયું.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગ્રામવાસીઓએ રાત્રે નાગણીને શોધીને તેને મારી નાખી. બાળકના PM રિપોર્ટમાં મોતનું કારણ સ્નેક બાઈટ જણાવવામાં આવ્યું છે. તેનું આખું શરીર અને નખ નીલા રંગના થઈ ગયા હતા. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે અને આવી ઘટના આપણે સિરિયલોમાં કે, ફિલ્મોમાં જોતા હોય છે પરંતુ આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે.
