ગુજરાતના લોક ગાયિકા કિંજલ દવે છે હાલ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં! સોશિયલ મીડિયા પર ચાહકો માટે શેર કરી આ ખાસ તસવીરો જુઓ…
હાલમાં ગુજરાતના અનેક લોકપ્રિય ગાયક કલાકારો દેશ વિદેશમાં પોતાના પ્રાઇવેટ ઇવેન્ટમાં હાજરી આપવા ગયેલા છે, ત્યારે ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હાલમાં ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં છે. તેમણે તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા પર કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેઓ એક સફેદ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
આ સમયે કિંજલ દવે ઓસ્ટ્રેલિયામાં છે કારણ કે ત્યાં તેમના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી સમુદાયમાં વસતા લોકો માટે કિંજલ દવેના ગીતોના સ્વરે ગરબા રમે છે તેમજ મંત્રમુગ્ધ બની જાય છે.આપણે સૌ કોઈ જાણીએ છે કે કિંજલ દવે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે.
કિંજલ દવે તેઓ અવારનવાર પોતાના ફેન્સ સાથે જોડાય રહે છે અને તેમની સાથે વાતચીત કરે છે. તેમના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે અને તેમના ગીતો લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી ચૂક્યા છે. હાલમાં જ કિંજલ દવેએ ખાસ તસવીરો શેર કરી છે, આ તસવીરમાં તમે જોઈ શકશો કે કિંજલ દવે વાઇટ ડ્રેસ પહેર્યો છે અને એક કેફેમાં હળવાશની પળ માણી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.