India

યુવકે આત્મ હત્યા કરવા માટે બીલ્ડીંગ ના 9 મા માળે થી છલાંગ લગાવી ! પણ આખરે જે થયુ

સવાર છાપું ખોલો કે મોબાઈલ તમને એક કેસ તો આત્મહત્યા નો મળી જશે. આજના  સમયમાં વ્યક્તિ પોતાના જીવનનીમુશ્કેલીઓનો સામનો કરવાનો બદલે આત્મહત્યા કરવાનું વધુ પસંદ કરે છે.હાલમાં જ એક યુવક આત્મ હત્યા કરવા માટે બીલ્ડીંગ ના 9 મા માળે થી છલાંગ લગાવી ! પણ આખરે જે થયુ તે ચોંકાવનારું હતું.આ ઘટના વિશે સાંભળીને તમારા રુંવાડા ઉભા થઇ જશે. ખરેખર આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે. ત્યારે આ ઘટના દરેક લોકો માટે ચેતવેણીરૂપ હોય છે.

જન્મ લેવો અને મુત્યુ એ આપણા હાથમાં નથી! યમના દ્વારે પુગવું એ આપણા હાથમાં નથી. ક્યારેક તો વ્યક્તિ મોતના મુખે થી પાછો ફરી આવતો હોય છે. આ વાત આપણે જાણીએ છે.આવી જ એક ઘટના બની વ્યક્તિ સાથે. સૂત્ર દ્વારા મુજબ જાણવા મળ્યું કે, ન્યૂઝર્સીમાં રહેતા એક વ્યક્તિ સાથે પણ કંઇક આવું જ બન્યું છે. આ વ્યક્તિએ આપઘાત માટે નવમા માળેથી 9માં માળે થી કૂદકો લગાવ્યો હતો. હવે વિચારો કે 9માં માળે થી કૂદકો મારો તો શું થાય?

કહેવાય છે ને કરમનાં ફળ ભોગવવા પડે છે. જ્યાં સુધી આ ભવનું તમારું લેણું દેણું પૂરું ન થાય ત્યાં સુધી તમે આ ભવનેછોડીને ચાલ્યું નથી જવાતું.  આ વ્યક્તિ જ્યારે કુદકો માર્યો અને સીધો એપાર્ટમેન્ટ નીચે ઊભેલી BMW કાર પર પડ્યો હતો. જે બાદમાં આ વ્યક્તિની જે હાલત થઈ હતી, તેને જોઈને ભલભલા લોકો ધ્રૂજી જાય!

આ વ્યક્તિ આટલી ઊંચાઈ પરથી નીચે પડવા છતાં જીવિત હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ વ્યક્તિ નીચે કાર પર પડ્યો હતો. તેને ખૂબ ગંભીર ઈજા પહોંચી હતી પરંતુ તે ભાનમાં હતો. એટલું જ નહીં, તે નીચે રહેલા લોકો સાથે વાતચીત પણ કરી રહ્યો હતો. સૌથી પહેલા તેણે લોકોને લ. દર્દથી કણસતા આ વ્યક્તિને ગાડીમાંથી નીચે ઉતારવામાં આવ્યો હતો અને બાદમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ યુવક ની ઉંમર 31 વર્ષ છે. તેણે કોઈ ફિલ્મના સીનની જેમ નવમા માળેથી છલાંગ લગાવી હતી. જોકે, તે સીધો નીચે પાર્ક કરેલી બીએમડબલ્યૂ કાર પર લેન્ડ થયો હતો. આટલી ઊંચાઈ પરથી નીચે પડવા પર વ્યક્તિને તો ઇજા પહોંચી જ હતી, સાથે સાથે BMW કારના હાલ પણ બેહાલ થઈ ગયા હતા. કારની છત દબાઈ ગઈ હતી. સાથે જ દરવાજા અને આગળનો કાચ તૂટી ગયો હતો. વ્યક્તિ આ તૂટેલી કારમાં ખરાબ રીતે ફસાયો હતો અને લોકો તેને તાત્કાલિક દાખલ કર્યો.સૌથી મોટી વાત એ કે જેની કાર હશે એની હાલત આ વ્યક્તિ કરતાંય ખરાબ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!