ગુજરાતી ખબર
આજના સમયમાં લગ્નની ઉજવણીમાં અનેક એવા બનાવો બને છે, જે ખુબ જ યાદગાર હોય છે,ત્યારે હાલમાં જ એમ બની કે પોતના જ લગ્નમાં જોરદાર ;ડાન્સ કરેલ અને ખરેખર આ પળ ખુબ જ યાદગાર અને મ મોહક છે. વરવધુ પોતાના લગ્નમાં જ મનમોહક ડાન્સ કરી રહી છે.ખરેખર આ ઘટના ખુબ જ સારી છે,સૌ કોઈ ચાહકો તેમના દીવાના થઇ ગયા છે, આ વિડીયો અનેક લોકો એ જોઈ ચુક્યા છે.ત્યારે ખરેખર ખુબ જ વાયરલ થઇ ગયો છે.વા દ્રશ્યો તેમને ભાગ્યે જ જોવા મળી શકે છે.
હાલમાં જ એક સોશિયલ મિડોયા પર આ વિડીયો ખુબ જ શેર કરવામાં આવી રહ્યા છે,ત્યારૅ તમને જાણીને નવાઈ લાગશે કે સ્વંય પોતે નવવધુ એ જાહેરમાં લગ્નના કપડામાં તૈયાર થઇને જે રીત ડાન્સ કરી રહી છે, એવા દ્રશ્ય આપણે ભાગ્યે જ ગુજરાતમાં જોવા મળે છે. ખરેખર આ ઘટના કોઈ સામાન્ય નથી પરંતુ સોશિયળ મીડીયામાં આ વિડીયો ખુબ જ વાયરલ થયો છે,ત્યારે અનેક દર્શકો આ વીડ્યો પર કોમેન્ટ કરી રહ્યા છે,ત્યારે ખરેખર આ વિડ્યો જોયા પછી તમને એમ થશે કે આ વિડીયો જોયા જ કરું એવી રીતે આ નવવધુ સુંદર રીતે ડાન્સ કરી રહી છે.
ખરેખર આ ઘટના ખુબ જ વાયરલ થઇ રહી છે અને આ વિડીયો સોશીયલ મીડિયામાં ખુબ જ લોકપ્રિય બની ગઈ છે,ત્યારે ચાલો અમે આપણે આ વિડીયો વિષે કંઈ વિસ્તૃત વાત કરીએ કે, આ વિડીયો ક્યાંનો છે અને આ શા માટે કરવામાં આવ્યું. આ વિડ્યો photoshoot_wedding પેજ પર મુકવામાં આવ છે.
આ વિડીયો જોઈને તમને ખુબ જ અદભુત અનુભવ સાથે તેમજ આ વિડીયોમાં તે જે રીતે મેરે સૈયા સુપર સ્ટાર સોન્ગમાં સૌ કોઈનું હૃદય જીતી લીધું છે.
View this post on Instagram