વિદેશ મા વધુ એક ગુજરાતીની હત્યા ! બાઈક પર ધસી આવેલા શખ્સો એ કેતનભાઈ પર ગો-ળીબાર કર્યો અને ત્યા જ..
છેલ્લા થોડા મહીના ઓ વિદેશ મા ઘણા ભારતીઓ ની હત્યા કરવાના બનાવો સામે આવી રહ્યા છે જ્યારે ખાસ કરીને ગુજરાતીઓ ની હત્યા નો સીલસીલો ચાલુ જ છે થોડા દિવસ અગાઉ જ એક ઘટના બની હતી જેમા અમેરિકા મા એક ગુજરાતી ની ગોળી મારી હત્યા કરવા મા આવી હતી જ્યારે વધુ એક બનાવ કેન્યા મા બન્યો છે જેમા એક ગુજરાતી ની ગોળી મારી હત્યા કરાઈ છે.
ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા તાલુકાના દાતા ગામના મૂળ વતની મહાજન પરિવાર કેન્યા મા સ્થાયી થયા છે અને વ્યાપાર કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે એક ઘટના બની હતી જેમા હિંમતલાલ વીરચંદ શાહના યુવાન પુત્ર કેતનનું ગઈકાલે (સોમવારે) તેમની મોબાઈલની દુકાનમાં બેઠા હતા. ત્યારે અચાનક જ બાઈક પર શખ્સો આવી કેતનભાઈ પર ધડાધડ ગોળીબાર કર્યો હતો.
આ ઘટના મા કેતનભાઈ નુ કમકમાટીભર્યુ મોત થયુ હતુ જ્યાર બાદ હત્યારાઓ નાસી ગયા હતા જ્યારે બાદ સ્થાનિક લોકો એ પોલીસ ને જાણ કરતા પોલીસે આવી ને તપાસ હાથ ધરી હતી. હજી સુધી હત્યા કરવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યુ પરંતુ એક પછી એક હત્યા ના બનાવો બનતા વિદેશ મા રહેતા ગુજરાતી ઓ મા ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.