Gujarat

ગુજરાતના લોકપ્રિય ખજુરભાઈ એ પોતાના પરિવાર સાથે માં અંબાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા, જુઓ આ ખાસ તસવીરો કરી શેર

 

ગુજરાતના લોકપ્રિય અને જનસેવક સમાન ખજૂરભાઈએ હાલમાં જ પોતાના માતા અને પત્ની તેમજ ટિમ મેમ્બર સાથે દિવ્ય યાત્રા પર પહોંચ્યા છે, હાલમાં જ સોશિયલ મીડિયા પર ખાસ તસવીરો સામે આવી છે. તમને જણાવી દઈએ કે, ખજૂરભાઈએ પોતાના માતા અને પત્ની તેમજ ટિમ મેમ્બર સાથે અંબાજી પહોંચ્યા છે. માં અંબાના દર્શન કરીને સૌ કોઈએ ધન્યતા અનુભવી છે, હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે, અંબાજી મંદિર 51 શક્તિ પીઠો પૈકીનું એક છે. ખજૂરભાઈ એ જે અંબાજી મંદિરના દર્શનાર્થે ગયા તે “અરાસુરી અંબાજી” ના પવિત્ર મંદિરમાં, દેવીની કોઈ છબી અથવા મૂર્તિ નથી. પવિત્ર “શ્રી વિસા યંત્ર” મુખ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે. ખુલ્લું આંખ સાથે યંત્રને કોઈ જોઈ શકતું નથી. અંબાજી માતાનું મૂળ સ્થાન નગરમાં ગબ્બર પર્વતમાળા પર આવેલું છે. મોટી સંખ્યામાં ભક્તો ખાસ કરીને પૂર્ણિમાના દિવસોમાં મંદિરની મુલાકાત લે છે.

ભાદરવી પૂર્ણિમા (પૂર્ણ ચંદ્ર દિવસ) પર મોટો મેળા યોજવામાં આવે છે. સમગ્ર દેશમાં લોકો દર વર્ષે સપ્ટેમ્બરમાં પૂજા માટે આવે છે. સમગ્ર અંબાજી શહેરને પ્રગટાવવામાં આવે છે કારણ કે રાષ્ટ્રને દિવાળીના ઉત્સવનો સમય ઉજવવામાં આવે છે. ખજૂરભાઈએ પોતાની માતા અને પત્ની તેમજ ટિમના સભ્યો સાથે માં અંબાજીના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

અંબાજી મંદિર બાદ ખજૂરભાઈ અને તેમના માતા અને પત્ની સાથે મોદીપુરમાં આવેલ અન્નપૂર્ણા શક્તિપીઠના દર્શન કર્યા અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેંમજ મંદિર પરિસરમાં ખજૂરભાઈએ પોતાની માતા અને પત્ની સાથે ફોટોશૂટ કરાવેલ. આપણે સૌ કોઈ જાણીએ છે કે ખજૂરભાઈ આજના સમયમાં સૌ કોઈ લોકો માટે જનસેવક તરીકે લોકપ્રિય છે કારણ કે અત્યાર સુધીમાં અનેક નિરાધાર લોકોના આધાર બનીને ઘર બનાવી આપ્યા છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!