Entertainment

ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી એ પેરિસ ટ્રીપની ખાસ તસવીરો કરી શેર, બોલીવુડની હિરોઈનને પણ ટક્કર આપે..જુઓ તસવીરો

ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં જ્યાં જો ત્યાં માત્ર ને માત્ર ગીતાબેન રબારી ની ચર્ચા થયેલી છે કારણ કે હાલમાં જ ગીતાબેન રબારી ગયા હતા જ્યાં તેમને ગુજરાતી ગરબાની રમઝટ બોલાવી હતી. હાલમાં ગીતાબેન રબારી એ સોશિયલ મીડિયામાં ખાસ તો શેર કરી છે. ખરેખર આ તસવીરો પરથી સાબિત થાય છે કે ગીતાબેન રબારીની લોકપ્રિયતા ખૂબ જ વધુ છે.

ખરેખર ગીતાબેન રબારીની લોકપ્રિયતા ખુબ જ છે, આ જ કારણે દેશ વિદેશમાં તેઓ ગુજરાતી ગીતો અને ભજનની રમઝટ બોલાવે છે, પેરિસ ખાતે જ્યારે ભવ્ય ગરબા નાઈટનું આયોજન બાદ તેઓ એ પેરિસમાં વેકેશન મનાવ્યું હતું અને હાલમાં જ તેમણે સોશિયલ મીડિયા પર પેરીસ ની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જોઈ શકશો કે ગીતાબેન રબારી નો મોર્ડન લુક જોવા મળ્યો છે.હાલમાં સૌ કોઈ ગીતાબેન રબારીના વખાણ કરી રહ્યા છે.

આ તસવીરમાં તમે જોઈ શકશો કે ગીતાબેન રબારી એ વાઈટ ટીશર્ટ અને ડેમિનનું બ્લુ જીન્સ પહેરી છે, જાણે ચંપાનું ફૂલ દરિયામાં ખીલ્યું હોય તેવું તેમનું રૂપ લાગી રહ્યું છે. હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને આ તસવીર પર અત્યાર સુધીમાં લાખો લોકો લાઈક અને શેર કરી ચૂક્યા છે. આ તો છે તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!