કોઈપણ જાતના સહારા વિના ગિરનાર પર્વતના ટોચ પર ચડી ગયો યુવક ! વિડીઓ જોઈ ચોકી જશો
સોસિયલ મીડીયા પર રોજ અવનાવા વિડીઓ વાયરલ થતા હોય છે ત્યારે આજે ફરી એક વિડીઓ વાયરલ થય રહ્યો છે જેમા એક યુવક ગીરનાર પર્વત ના ભૌરવદાદા મંદિર વાળા શિખર પર કોઈ આધાર વગર ફટાફટ ટોચ પર ચડી જાય છે. આ સમગ્ર ઘટના એક વીડીઓ મા કેદ થય છે અને નજરે જોનારા લોકો મા કુતુહલ સર્જાયું છે.
સામાન્ય રીતે આપણે ફીલ્મોમા જોતા હોઈએ છીએ કે સ્પાઇડર મેન વગર આધારે ફટાફટ બીલ્ડીંગ ચડી જતો હોય છે. ત્યારે આ વિડીઓ જોઈ લોકો કહી રહ્યા છે કે આ ભારતીય સ્પાઇડરમેન છે તો ઘણા લોકો આ ઘટના આસ્થા અને શ્રધ્ધા સાથે જોડી રહ્યા છે. ખરેખર આ વિડીઓ કયાં નો છે? અને આ વ્યક્તિ કોણ છે તેની પુષ્ટી કરી શકાય નથી. પરંતુ સોસિયલ મિડીઆ પર કહેવામા આવી રહ્યુ છે કે વિડીઓ ગીરનાર પર્વત નો છે.
વિડીઓમા આપ જોઈ શકો છો કે એક યુવાન કોઈ પણ સપોર્ટ કે સહારા વગર એક દમ જોશ સાથે પર્વત ની ટોચ પર ચડી જાય છે અને બાદ મા થોડી વાર સુધી રહે છે. અને નીચે ઉતરી જાય છે. નજરે જોનારા લોકોએ આ વિડીઓ ઘણો દુર થી શુટ કરેલો છે. હવે આ યુવક ખરેખર કોણ હતુ અને ત્યા આવી રીતે શા માટે ચડ્યો એ કદાચ આવનારા દિવસો મા ખબર પડી શકે છે.
ખરેખર આ પ્રકારનુ ટ્રેકીંગ કરવુએ ભયજનક છે જ્યાંરે આ વાયરલ વિડીઓ અંગે આપનું શુ કહેવુ છે જરુર જણાવજો નોંધ:- ગુજરાતી અખબાર આ વિડીઓ ની પુષ્ટી નથી કરતું અને કોઈ પણ બાબત નુ સમર્થન નથી કરતુ.