ગુજરાતભરમાં ધૂમ મચાવનાર હંસાબેન ભરતભાઈ પરમાર બની ગયા મોટા સેલિબ્રટી! કહ્યું કે, બાર નીકળવું મુશ્કેલ…જુઓ વિડિયો
સોશિયલ મીડિયા પર માટે એક જ નામ ચર્ચામાં છે. ” હંસાબેન ભરતભાઈ પરમાર ” માત્ર એક વીડિયોના કારણે તેમણે રાતોરાત લોકપ્રિયતા બોલાવી અને સૌથી ખાસ વાત એ કે, માત્ર સામાન્ય લોકો નહી પણ કલાકારો પણ ડાયરામાં હંસાબેન નું નામ લઈને લોકોને હસાવે છે. હાલમાં ફરી એકવાર હંસા બહેનના વિડીયો સામે આવ્યા છે.
સોશિયલ મીડિયામાં હંસાબેન એક્ટિવ થઈને સૌથી પહેલા ખોટી રીતે વિડીયો બનાવનારને કહ્યું કે મહેરબાની કરીને કોઈ મારા ખોટા વિડીયો ના બનાવે , ખોટા વિડીયો બનાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. સૌથી ખાસ વાત એ કે હંસાબેન હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ થયા છે અને તેને યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે તેમજ તેઓ હવે વિડીયો બનાવવાનું શરૂ કરશે.
હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, હંસાબેન કહે છે કે મારે બારે નીકળવું મુશ્કેલ થઈ ગયું છે, હું મોઢું બાંધીને નીકળું તો પણ લોકો ઓળખી જાય ને માસી ઓટોગ્રાફ આપો, ઇનટરયું આપો એમ કહે એમ કેમ ઇન્ટરયુ આપું.
ખરેખર હંસા બેનની વાત પરથી એ સાબિત થાય છે કે, તે બહુ મોટા સેલિબ્રિટી બની ગયા છે અને સૌથી ખાસ વાત એ કે માટે બે ત્રણ દિવસમાં જ તેમના ઇન્સ્ટાગ્રામના 62 હજારથી વધુ ફોલોવર્સ થઈ ગયા છે. એ દિવસ દૂર નથી કે હંસાબેન પણ લોકોના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપતા થઈ જશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.