હિરાલાલ સૌની અને મહીલા પોલીસ કોન્સ્ટેબલ ના વાયરલ વિડીઓ ના કેસ મા નવો ખુલાસો થયો , બન્ને વચ્ચે
થોડા સમય પહેલા RPS હીરાલાલ સૌની અને મહીલા પોલીસ કોન્સ્ટેબલ નો એક વિડીયો વાયરલ થયો હતો જે ઘણો આપતીજનક હતો ત્યાર બાદ હીરાલાલ સૈની ને નોકરીમાથી બરખાસ્ત કરવામા આવ્યા હતા. અને હવે તેનો જમાનત પણ ખારીજ થઈ છે ત્યારે આ બાબત ને લઈને પોલીસ હેડકવાર્ટરે હવે હીરાલાલ અને મહિલા કોન્સ્ટેબલ ના કોલ રેકોર્ડ ની તપાસ ચાલુ કરી હતી.
આ તપાસ મા જાણવા મળ્યુ હતુ કે હીરાલાલ સૈની અને મહીલા કોન્સ્ટેબલ વચ્ચે લગભગ દિવસ મા 15 વખત વાત ફોન પર થતી હતી અને એક વર્ષ મા 5500 જેટલા ફોન કોલ થયેલા હતા. આ ઉપરાંત હિરાલાલ સૈની લોકેશન કાલવાડ મા રહેતી હતી. મહીલા કોન્સ્ટેબલ અને હીયાલાલનો વિડીઓ સામે આવ્યા બાદ બન્ને ને નોકરી પર થી છુટા કરી દેવામા આવ્યા હતા.
જો વિડીઓ ની વાત કરવામા આવે તો 10 જુલાઈ ના રોજ વિડીઓ બનાવવા મા આવ્યો હતો જે વિડીઓ મા મહીલા કોન્સ્ટેબલ નો છ વર્ષ નો દિકરો પણ હતો. તેવો દિકરા ના જન્મ દિવસ ની ઊજવણી કરવા માટે રીસોર્ટ મા ગયા હતા. અને વિડીઓ મા અશ્લીલ હરકતો કરતા હતા અને 17 દિવસ બાદ આ વિડીઓ વાયરલ થય ગયો હતો.
આ વિડીઓ વાયરલ થવાનુ કારણ એ હતુ કે મહીલા કોન્સ્ટેબલે ભુલ થી વોટસેપ સ્ટેટસ પર વિડીઓ રાખી દીધો હતો. આ બાબત ની જાણ મહીલા કોન્સ્ટેબલ ના ભાઈ અને ભાભી ને ધ્યાન મા આવતા મહિલા કોન્સ્ટેબલ ને વાત જણાવી હતી પરંતુ એ પહેલા જ ઘણા લોકો એ વિડીઓ ડાઉનલોડ કરી ને વાયરલ કરી દીધો હતો.
