અરે બાપ રે આ શું થયું?? શાળામાં અચાનક જ વિધાર્થીનીઓ જોર જોરથી રડી પડી તો સૌ કોઈ ડરી ગયું.. વિડીયો જોઈ તમને પણ ડર લાગશે કે આ શું થયું?
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જ ચૂકવવાના વિડીયો સામે આવ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે શાળાના પરિસરમાં અને શાળાના ક્લાસરૂમમાં વિદ્યાર્થીનીઓ અચાનક જ રડવા લાગે છે.
આ દ્રશ્ય જોઈને કોઈપણ વ્યક્તિ ડરી જાય કારણ કે ખરેખર આ દ્રશ્યો એટલા ભયાનક અને હૃદય દ્રાવક છે કે આ વિદ્યાર્થીનીઓને શું થયું તે કોઈને પણ ખ્યાલ નથી આવ્યો પરંતુ હાલમાં આ વિડીયોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો જોઈને અંદાજો ના લગાવી શકાય કે આખરે આ વિદ્યાર્થીનીઓ સાથે શું બનાવ બન્યો હશે તેમ જ સૌથી નાની વાત એ છે કે અનેક લોકો પોતાની પ્રતિક્રિયાઓ જણાય છે જેમાં કોનું કહેવું છે કે આ વિદ્યાર્થીની ઉપર કોઈ પ્રેત આત્મા કે અન્ય આસરી શક્તિનો વડગાળ લાગ્યો હોય તેવું પણ બની શકે છે.
અથવા કોઈ અન્ય તકલીફ આ વિદ્યાર્થીનીઓને થઈ હોઈ શકે છે આ વિડીયો અંગે ગુજરાતી અખબાર કોઈ પુષ્ટિ કરતું નથી માત્ર આ વિડીયો આપને માહિતી માટે શેર કર્યો છે.
આ વિડીયો અત્યાર સુધી 1.1 મિલિયન લોકોએ જોયો છે તેમજ 25 હજારથી વધારે લોકોએ આ વિડીયો પર પોતાની પ્રતિક આવા આપી છે તેમ જ સૌથી ચોંકાવનારી એ છે કે, બે મિલિયન થી વધારે વ્યક્તિઓએ આ વિડીયો શેર કર્યો છે કારણ કે આ વિડીયો એટલો ડરામણો છે કે કોઈપણ વ્યક્તિની રાતોની નીંદર ઊડી જાય.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.