Gujarat

વડોદરા મા બની અનોખી વિમાન હોટલ ! જાણો શુ શુ હશે ખાસિયત

દરેક વ્યક્તિનું એક સપનું હોય છે વિમાનમાં બેસવાનું ! ક્યારેક કોઈ વ્યક્તિ માટે આ એક સપનું બની જાય છે ત્યારે આજમાં સમયમાં કહેવાય છે ને કે કોઈપણ કાર્ય અશક્ય નથી ત્યારે આજે અમે આપને એમ એવું વિમાન વિશે જણાવશું જે ઉડી નથી શકતું પરતું તમારા સપના ને જરૂર ઉડાન આપશે.ખરેખર આ વિમાન જોઈને તમને પણ આશ્ચસ્ય થશે કે આવું વિમાન હોય શકે.આજ સુધીમાં તે વિમાન જોયું હશે તે એ માત્ર સામાન્ય હશે પરતું હાલમાં આ વિમાન સૌ કોઈ માટે આકર્ષણ નું કેન્દ્ર છે.

હાલમાં જ ગુજરાતનાં વિશ્વની આઠમી અજયાબી હોય એવું બન્યું છે આલીશાન વિમાન. ગુજરાતમા આ પ્રથમ હોટલ વડોદરા ખાતે શરૂ થતાં હવે વિમાનની સુવિધા આ હોટલથી માણી શકશો. મધ્યમ વર્ગ માટે પોસાતા ભાવમાં અલગ જ થીમ સાથે આ હોટેલ શરૂ કરવામાં આવી છે જેમાં એર હોસ્ટેસ જેવો જ વેઇટર સ્ટાફ છે.25 ઓક્ટોબરથી હોટલ હાઇ ફ્લાય શરૂ થશે. આ હોટલમાં એકસાથે 102 લોકો બેસીને ભોજનનો આનંદ લઇ શકશે.

જો આપ વડોદરા થી સુરત કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જઈ રહ્યા છો તમને રોડ ની બાજુ મા એક મહાન વિમાન જોવા મળશે  આ વિમાન માત્ર વિમાન નથી પણ એક હોટલ છે.જી હા આ હાઈફ્લાય હોટલ વડોદરામા આવેલી છે વડોદરાના લિજેન્ટ હોટલ ગૃપ દ્વારા શરૂ કરવામા આવી છેંગ્લોરથી વિમાન લાવવા મા આવ્યુ હતુ અને અંદાજીત 1 કરોડ 28 લાખ ના ખર્ચે વિમાનમા હોટલ સરુ કરવામા આવી છે. આ પ્લેન મા 102 લોકો જમવા બેસી શકે તેવી વ્યવસ્થા છે. વિશ્વમાં આવી આઠ હોટલો છે જ્યારે દેશ મા ચોથી હોટલ બની છે જે ગુજરાત ની પ્રથમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!