પત્ની એ ચીંધ્યું કામ તો પતિ એ પત્ની પાસે રાખી શરત અને કરાવ્યું આ કામ… જુઓ આ મજેદાર વિડિઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડીયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં જ એક પતિ પત્નીનો રમુજી પળનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે હસવું નહિ રોકી શકો. આપણે જાણીએ છે કે, પતિ પત્ની વચ્ચે મજાક મસ્તીઓ ચાલતી હોય છે.
મહિલાઓ તો અનેકવાર પોતાના પતિઓ સામે ડિમાન્ડ કરતી હોય છે પરંતુ આ વીડિયોમાં જોઈ શકો છો કે, પતિ પત્ની પાસે એવી ડીમાન્ડ કરે છે કે આ આ વીડિયો જોઈને દરેક વ્યૂર્સ જોઈને ચોકી ગપયા છે.
આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કાંધી પર રાખેલા સૂઝ ઉતારવા માટે પતિ સ્ટૂલ પર ચઢી જાય છે, પરંતુ પછી અચાનક તેના મનમાં એવી ઈચ્છા થાય છે કે તે પત્ની સાથે મજાક કરે છે.
પતિ કહે છે કે, હું સૂઝ ઉતારી આપું પણ તું મને પગે લાગ. આવી માંગણી કરતા જ પત્ની પોતાના પતિના 10 વાર પગ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે. પોતાની હાઈટ ઓછી હોવાના કારણે પત્ની મજબૂર થઈને પતિને પગે લાગે છે.
આ વીડિયો જોઈને દરેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ અલગ અલગ આપી છે, કોઈ આ પળને પ્રેમાળ કહી રહ્યું છે, તો કોઈ પતિ પર ગુસ્સો કરી રહ્યું છે કે, કોઇ પતિ આટલો નિર્દય કઈ રીતે હોય શકે.
આ વીડિયો તમને કેવો લાગ્યો એ પ્રતિભાવ તમે પણ જણાવી શકો છો. અમારા વિચાર પ્રમાણે આ રમુજી પળ માત્ર પતિ અને પત્ની વચ્ચેની હંસી મજાકનો છે, જે સ્વાભાવિક છે દરેક કપલોમાં આવુ જોવા મળતું હોય છે.
View this post on Instagram