બકાલુ વેંચતા નજરે પડ્યા IAS અધિકારી ! કારણ જાણશો તો સલામ કરશો
મિત્રો આપણી ઘણી વખત એવા બનાવો જોતા અને સાંભળતો હોઈએ છીએ કે જેના વિશે માહિતી મળ્યા પછી આપણે નવાઈ માં પડી જઈએ છીએ. મિત્રો પોલીસ વર્ગએ દેશ અને દેશવાશીઓ ની રક્ષા માટે અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે સતત પ્રયતશીલ રહે છે. જેના કારણે જયારે પણ કોઈ વ્યક્તિને મુશ્કેલી આવે કે તેમના પર સંકટ આવે ત્યારે દરેક લોકો પોલીસ ની મદદ મેળવવા જાય છે. અને પોલીસ દ્વારા પણ આવા લોકો ની મદદ કરવામાં આવે છે. જો કે પોલીસ વિભાગ માં પણ અલગ અલગ સ્તરના અધિકારીઓ કાર્ય કરતા હોઈ છે.
મિત્રો પોલીસ વર્ગ માં આઈએએસ પદ ઘણું જ ઉંચુ ગણવામાં આવે છે. અહીં સુધી પહોંચવું કોઈ સહેલી બાબત નથી આ માટે અનેક લોકો ઘણી મહેનત કરે છે. જો કે આવા લોકો પૈકી અમુક જ લોકો આ પદ મેળવી શકે છે. તેવામાં આપણે અહીં એક એવા આઈએએસ અધિકારી વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ઘણા ચર્ચામા છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ખોરાક આપણા જીવન માટે ઘણો જરૂરી છે. તેવામાં આપણે જયારે શાક ભાજી ખરીદવા માટે બજારમાં જઈએ છીએ ત્યારે આપણે શાક નું વેચાણ કરતા ઘણા લોકોથી પરિચિત હોતા નથી. પરંતુ જયારે આપણે શાક ખરીદતા હોઈએ ત્યારે માલુમ પડે કે આ શાક નું વેચાણ કરતો વ્યક્તિ કોઈ મામૂલી વ્યક્તિ નહિ પરંતુ એક આઈએએસ અધિકારી છે. તેવા સમયે આપણે ઘણા વિચારો આવે.
હાલમાં આવો જ એક બનાવ ઉત્તર પ્રદેશથી સામે આવ્યો છે કે જ્યાં એક આઈએએસ અધિકારી શાક વેંચતા જોવા મળ્યા હતા.મિત્રો જણાવી દઈએ કે આ આઈએએસ અધિકારી નું નામ અખિલેશ મિશ્ર છે. મિત્રો હાલમાં આઈએએસ અખિલેશ મિશ્ર નો એક શાક વહેંચાતો ફોટો ઘણો વાયરલ થઇ રહ્યો છે. ફોટામાં જોઈ શકાય છે કે તેઓ એક રોડની બાજુમાં આવેલા ઠેલા પર બેસા છે. અને તેમની આસ પાસ ઘણા અલગ અલગ શાક છે. અને અમુક લોકો પણ તેમની પાસે શાક લેવા માટે ત્યાં ઉભા છે. આ ફોટો વાયરલ થયા પછી આઈએએસ અખિલેશ મિશ્ર ને લોકો શમક્ષ આવીને ફોટા ની પાછળ ની વાત કહેવી પડી.
મિત્રો જણાવી દઈએ કે આઈએએસ અખિલેશ મિશ્ર ના જણાવ્યા અનુસાર તેઓ કંઈક કામથી પ્રયાગરાજ ગયા હતા. તેવામાં તેઓ રસ્તા પાસે ના એક શાક ના ઠેલા પાસે ઉભા રહ્યા. અહીં એક વૃદ્ધ મહિલા શાક વેચી રહી હતી. આ વૃદ્ધ મહિલાનો એક નાનો બાળક રમતા રમતા કંઈક દૂર ચાલીયો ગયો હતો. જેના કારણે આ મહિલાએ આઈએએસ અખિલેશ મિશ્ર પાસે મદદ માંગી અને તેમને આ શાકનું ધ્યાન રાખવા કહીંયુ જે બાદ મહિલા બાળક ને ગોતવા માટે નીકળી પડી તે સમયે આઈએએસ અખિલેશ મિશ્ર આ શાકના ઠેલા પર બેઠા.
આટલી વારમાં અમુક લોકો અહીં શાક લેવા માટે આવી પહોચીયા ઉપરાંત આ મહિલા કે જેનું આ શાક હતું તે પણ હતા નહિ માટે તેઓ શાક આપવા લાગ્યા તેવામાં આઈએએસ અખિલેશ મિશ્ર સાથે ગયેલા એક સાથીએ તેમનો આ શાક વેચાતો ફોટો તેમના ફોનમાં પડ્યો અને તેમના ફોનમાંથી સોશ્યલ મીડિયા પર અપલોડ પણ કરી દીધો. આટલી વાર માં આ તે વૃદ્ધ મહિલા ત્યાં આવી પહોંચી અને તેઓ ત્યાંથી ચાલીયા ગયા જે બાદ તેમણે પોતાનો આ ફોટો સોશ્યલ મીડિયા પર જોયો પછી તેમણે તરત જ તે ફોટો ડીલીટ કરી નાખ્યો. જો કે ત્યાં સુધીમાં ફોટો ઘણો વાયરલ થઇ ચુકીયો હતો. જણાવી દઈએ કે આઈએએસ અખિલેશ મિશ્ર ઘણો સરળ સ્વભાવ ધરાવે છે અને તેઓ સામાન્ય વ્યક્તિ સાથે પણ ઘણા જ સરળતાથી વ્યવહાર કરે છે. અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા રહે છે.
