Viral video

ગુજરાતમાં પાણીના પરબ બંધાઈ છે પણ વિદેશમાં એજ પાણી એટલા ડોલરમાં વેચાય છે, એની સામે પેટ્રોલ સસ્તું લાગે, જુઓ વિડિયો….

 

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજે તમામ ગુજરાતીઓ દેશના ખૂણે ખૂણે વસી રહ્યા છે અને આમ પણ કહેવાય છે ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત. આજે વિશ્વના કોઈપણ ખૂણે જાવ કે આ તમને ગુજરાતી અચૂક પણે મળી રહેશે અને આજના સમયમાં તમામ જે ગુજરાતીઓ વિદેશમાં વસી રહ્યા છે અને તેમને ત્યાં આપણી પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખી છે.

વિદેશ માત્ર પૈસા કમાવવા જઈએ છીએ એ વાત તો સાચી છે પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે જે વસ્તુ આપણે અહીંયા મફતના ભાવે અને જીવા દરે મળી જાય છે એ વસ્તુ ત્યાં ખૂબ જ કીમતી વેચાય છે હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે પાણીની કિંમત બે ડોલર એટલે કે રૂપિયા ૧૬૦ રૂપિયા એ પણ એક લીટર રહીને હવે વિચાર કરો ચાલતા હોય એ આપણું ગુજરાત ગૌરવ વનતું કે વિદેશની એ ધરતી કે જ્યાં પાણી પણ બે ડોલરે વેચાય છે.

આ વાયરલ વીડીયો ઓસ્ટ્રેલિયાનો છે તમે આ વીડિયોમાં જોઈ શકશો કે ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી યુવક કહે છે કે અહીંયા પાણી બે ડોલરના ભાવે વેચાય છે એટલે કે આપણા ભારત માં વેચાતા પેટ્રોલ કરતા પણ વધુ ભાવે વેચાય છે. આ પહેલા પણ કેનેડા નો એક વીડિયો વાયરલ થયો હતો જ્યાં મીઠો લીમડો પણ પાંચ થી છ ડોલરમાં વેચાતો હતો પ્યાર કરો કે આપણે ભલે અહીંયા થી ત્યાં દેશમાં પૈસા કમાવવા જઈએ છે.

પણ વિદેશમાં તો મોંઘવારી આપણાથી પણ વધુ છે. અને નજીક વધારે મળી જાય છે ત્યાં આપણે તેની કિંમત ચૂકવવી પડે છે અને આ જ કારણે આપણે વિદેશમાં કમાવવા જઈએ છીએ જેથી આપને વધુ વળતર મળે. આ વિડીયોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ને લોકો પણ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!