ભારત પાક મામલે દેવાયત ખવડ એ ડાયરા મા બોવાવી બાકાજીકી ! કીધુ કે ખેદડા ઓ એ પાછળ થી ઘા કર્યા
ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની સમજૂતી થઈ હતી છતાં પણ પાકિસ્તાને સિઝફાયરના 3 કલાક બાદ જ ઉલ્લંઘન કરીને જમ્મુમાં ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનને સમાધાન કરાવેલું છતાં પણ પાકિસ્તાને ભારત પર હુમલો કરેલ.
પાકિસ્તાનની આવી હરકત અંગે ગુજરાતના લોક સાહિત્યકાર દેવાયત ખવડે પણ નિંદા કરી અને પાકિસ્તાનને ખદડા કહ્યા. ચાલો અમે આપણે જણાવીએ કે ચાલુ ડાયરામાં દેવાયાત ખવડ શું બોલ્યાં? હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે,આ વિડીયો પર સૌ તેમના ચાહકો પણ પ્રતિક્રિયા આપી હતી.
દેવાયત ખવડે કહ્યું કે, ” એ ખદડા સમાધાન કર્યા પછી વાહે ઘા કરે. આ ખદડીનાવના ક્યારેય ભરોસા ન કરાય ક્યારે ક્યાં ઘા કરે નક્કી જ ના કેવાય. એ ભેગા બેસીને પાઘડી ઉતારે ચા પાણી કરે અને પછી પાછા ઘા કરે! મર્દ માણસની જીભાની કિંમત હોય યાર. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નીચે આપેલ વિડિઓ દ્વારા તમે સંપૂર્ણ વાત સાંભળી શકશો.