Viral video

બસનો ડ્રાઇવર અચાનક જ ધુણવા લાગ્યો તો લોકોના ઉડી ગયા હોશ, લોકો બોલવા લાગ્યા “માતાજી આવ્યા… જુઓ પૂરો વિડીયો

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વારયલ થતા હોય છે, ત્યારે હાલમાં જ વધુ એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એસટી બસનો ડ્રાઇવર અચાનક જ માતાજી આવી જતા ધુણવા લાગ્યો. આ વારયલ વિડીયો અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી આપીએ કે. આખરે આ બનાવ શું છે અને શા માટે આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ખરેખર આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે અને આ વિડીયો જોયા બાદ સૌ કોઈ માતાજીનો જયકાર ગુંજાવી રહ્યા છે.

આ વાયરલ વિડિયો ક્યાંનો છે, તે જાણવા નથી મળ્યું પરંતુ આ વાયરલ વિડીયો gujratbook નામના પેજમાં પોસ્ટ કરવામાં આવ્યો છે અને આ વિડીયોમાં તમે જોઈ શકશો કે. રસ્તા પરથી માતાજીનું સામૈયું નીકળે છે. સૌ કોઈ ઢોલ અને મંજીરાના તાલ સાથે માતાની આરાધના કરે છે. આ દરમિયાન જ રસ્તા પર એસટી બસના ડ્રાઈવરને અવતાર આવ્યો હોય માતાજીનો તે રીતે ધુણવા લાગે છે. આ વાયરલ વીડિયો અંગે ગુજરાતી અખબાર પુષ્ટિ નથી કરતું.

આ વારયલ વિડીયોમાં લખ્યું છે કે, આઈ માતા, આઈ પહેલી નજરે જોતા એવું જ લાગે છે કે, ડ્રાઈવરધૂણે છે પરંતુ આ એક વાયરલ વિડીયો છે, જેથી આ ઘટના પાછળનું સત્ય ઉજાગર થઇ શક્યું નથી પરંતુ સોશિયલ મીડિયામાં આ વિડીયો સામે આવતા જ સૌ કોઈ આ વિડીયો ને લાઈક અને શેર કરીને કોમેન્ટ બોક્સમાં માતાજીનો જય જયકાર બોલાવી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!