Entertainment

ખરેખર હો ભલભલી બૉલીવુડની અભિનેત્રી કિંજલ દવે પાસે પાછી પડે!! ગુલાબી સાડીમાં આ ખાસ ફોટો સામે આવ્યા કે જોઈ સૌ કોઈ દીવાનું થયું…. જુઓ

ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ ખુબ જ સુંદર અને મનમોહક ફોટોશૂટ કરાવ્યું છે, આ ફોટોઝ હાલમાં સોશિયલ મીડીયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે અને તેમના ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યા છે. આ તસવીરોમાં કિંજલ દવેનો લુક જોઈને કોમેન્ટ બોક્સમાં વખાણની વણઝાર ચાલુ કરી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, કિંજલ દવે પોતાના ઈવનેટ્સમાં ભારતીય પહેરવેશમાં જ જોવા મળે છે, ફરી એકવાર ગુલાબી રંગની સાડી પહેરીને સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે.

કિંજલ દવેએ પિન્ક સાડીમાં ફોટો અપલોડ કર્યા છે, સાથે કેપશનમાં લખ્યું છે કે, Pink Glam!!✨💖 કિંજલ દવેએ @annus_creation દ્વારા બનાવવામાં આવેલ પિન્કની સાડી પહેરી છે તેમજ સ્ટાલીશ લુક divyeshtalaviya એ આપ્યો છે તેમજ આ ફોટોશૂટ deepjoshiii દ્વારા કરવામાં આવ્યું છે. કિંજલ દવેના આ ફોટોઝ પર અત્યાર સુધીમાં 87,309 likes આવી ચુકી છે તેમજ હજારોની સંખ્યામાં લોકોએ કિંજલ દવેના લુકના વખાણ કર્યા છે. કિંજલ દવેની સુંદરતા સામે બૉલીવુડની હિરોઈન તો ફિક્કી લાગે.

આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. કિંજલ દવે આજે ગુજરાતના લોકપ્રિય ગાયિકા તરીકે નામના ધરાવે છે અને માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં કિંજલ દવેની લોકપ્રિયતા છે, કિંજલ દવેએ ચાર ચાર બગડી દ્વારા પોતાની નામના મેળવ્યા બાદ ક્યારેય પાછળ ફરીને નથી જોયું અને આ જ કારણે તેને સંગીતક્ષેત્રે નામના પ્રાપ્ત કરી છે. કિંજલ દવેના જીવન પરથી સૌ કોઈને પ્રેરણા લેવી જોઈએ.

કિંજલ દવેનું જીવન ખુબ જ વૈભવશાળી છે છતાં પણ કિંજલ દવેનું વ્યક્તિત્વ સાદગી અને સરળતાથી ભરપૂર છે તેમજ માં ચહેર પ્રત્યે ખુબ જ શ્રદ્ધા ધરાવે છે. કિંજલ દવે એ સફળતા મેળવ્યા બાદ પણ જમીનથી જોડાયેલ કલાકાર છે. ગુજરાતમાં લોકપ્રિય ગાયિકાની યાદીમાં તેનું નામ અચૂકપણે લેવાય છે. કોમેન્ટ બોક્સમાં તમે પણ કિંજલ દવેની એક વાર જરૂરથી જણાવજો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!