Gujarat

59 વર્ષ ના ઈશવરદાસ એવુ કામ કરે છે કે કોઈ જુવાન પણ ના કરી શકે ! કામગીરી જાણી સલામ કરશો

ઘણી વખત વાવાઝોડા અને ચોમાસા ની સીઝન મા આપણા ઘર નો વિજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે અને આપણે તકલીફો નો સામનો કરવો પડતો હોય છે. પરંતુ ફરી તેને રીપેર કરવા માટે આપણા રાજ્ય ના વિજ કર્મચારીઓ ખડે પગે રહેતા હોય છે અને ગમે એવી પરીસ્થિતિ મા તેવો આપણે ને જલદી તકલીફો નો સામનો ના કરવો પડે તે માટે રીપેરીંગ પણ કરતા હોય છે.

આવુ જ થયુ હતુ જ્યારે તાઉ તે વાવાઝોડુ આવ્યુ હતુ ત્યારે રાજય મા અનેક વિજપોલ ધરાશાહી થયા હતા પરંતુ આપણા વિજ કર્મચારીઓ એ ખડે પગે રહી ને પોતાની ફરજ નિભાવી થોડા દિવસો મા જ રીપેર કરી લીધા હતા. ત્યારે આ કર્મચારીઓ પૈકી એક કર્મચારી શ્વરદાસ મયારામ નિમાવત ખુબ ચર્ચા નો વિષય બન્યા હતા. ચર્ચા નુ કારણ હતુ તેની કામગીરી હતી. 59 વર્ષીય શ્વરદાસ મયારામ એ એવી કામગીરી કરે છે કે સારા સારા યુવાનો પણ નથી કરી શકતો તેવો કોઈ પણ પરિસ્થિતિ પોતાની ફરજ નીભાવતા ચકતા નથી અને જો પાણી ને વચ્ચે વિજપોલ હોય તો પણ તેવો તરત તરી ને પહોંચે છે.

અને વિજનીયમન ચાલુ કરવા માટે તરત જ વિજપોલ પર ચડી જાય છે. તાઉતે વાવાજોડા ના સમયે તેમનીઅંગત ઉમદા કામગરી ના સૌકોઈ લોકો એ વખાણ કર્યા હતા અને સોસિયલ મિડીઆ તેમનો વિડીઓ પણ વાયરલ થયો હતો. શ્વરદાસ મયારામ મુળ ગારિયાધાર તાલુકાના છે ગામના વતની અને ભુરખિયા હનુમાનજી મહારાજમાં અપરંપાર શ્રદ્ધા ધરાવનારા ઈશ્વરદાસ નિમાવત પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ભાવનગર સર્કલના શિહોર ગામમાં લાઇનમેન તરીકે ફરજ બજાવે છે.

શ્વરદાસ મયારામ અનેક વખત 20 ફુટ ઉંડા પાણી મા ડુબીક લગાવી ને વિજફોલ્ટ ઠીક કર્યો છે અને તાઉ તે વાવાઝોડા વખતે મહત્વ ની કામગીરી કરી હતી. શ્વરદાસ મયારામ 2022 મા નિવૃત થઈ જશે પણ તની કામગીરી ની નોંધ હંમેશા લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!