કાગડાને બેઠવુને ડાળને ભાંગવું ! પેહલા સાંભળ્યું હશે આજે જોઈ પણ લ્યો, ડાળ ભાંગીતો યુવક કાઇટમાં ગરી ગયોને પછી…જુઓ વિડીયો
હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જતું હોય છે. સોશિયલ મીડિયા વિશે જો વાત કરવામાં આવે તો વિડીયોની તો ભરમાર છે, રોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ આપણું પણ હાસ્ય છૂટી જ જતું હોય છે.
મિત્રો તમે સાંભળ્યું જ હશે કે ‘કાગડાને બેઠવુ અને ડાળને ભાંગવું’ આ કહેવતનો અર્થ તમે જાણતા જ હશો. પરંતુ હાલ આ કેહવત પુરવાર સાબિત કરી દેતો કિસ્સો નહીં પણ એક વિડીયો સામે આવ્યો છે જેમાં તમે સીધે સીધું જોઈ શકો છો કે આ વ્યક્તિ સાથે કેવું થાય છે. ખરેખર આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહે છે અને લોકોને પણ ખુબ પસંદ આવતા જ રહે છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ એક ઝાડના ડાળખાં પર બેસેલો જોવા મળી રહ્યો છે અને સામેથી બધા લોકો આ ઝાડને દોરી બાંધીને ખેંચી રહ્યા છે. જેવું વૃક્ષને ખેંચવામાં આવે છે તેવું તરત જ આ ઝાડની ડાળખી પડી ભાંગે છે અને તેના પર બેઠેલો આ વ્યક્તિ પણ નીચે પડી જાય છે. આ વિડીયો ખુબ ફની હોવાની સાથો સાથ શીખ અપાવતો પણ છે.
આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે, વિડીયો જોયા બાળ સોશિયલ મીડિયા યુઝરો ખુબ ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે જેમાં એક યુઝર લખે છે કે ‘બસ આવું તો થવાનું જ હતું કારનામા જ એવા કર્યા છે તો’ જયારે બીજો એક વ્યક્તિ જણાવે છે કે ‘કોઈ વ્યક્તિ આટલો બધો પણ પાગલ હોય શકે.’ જણાવી દઈએ કે આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિએ પોતાના પર્સનલ એકાઉન્ટ પર શેર કર્યો હતો.તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram