ફાયર સ્ટેશન અધિકારીનું ફરજ દરમિયાન હાર્ટ એટેક થી મુત્યુ થતા ભાવપૂર્ણ અંતિમ વિધિ યોજાઈ….
જગતમાં એક વાત તો સત્ય છે કે, મુત્યુ ગમે તે ક્ષણે આવી શકે છે. ખરેખર આપણે સૌ કોઇ જાણીએ છે કે, અનેક વખત જવાનોનું મુત્યુ થતું હોય છે. ત્યારે હાલમાં જ એક ફાયર જવાનનું મુત્યુ થઈ જતા ગમગીન વાતાવરણ છવાઈ ગયું હતું. આ ઘટના ખૂબ જ દુઃખ હતી. ખરેખર આ ઘટનાને લીધે અનેક લોકો શોકમગ્ન બની ગયા હતા.
આ ઘટનામાં બનાવ એવો બન્યો જેના લીધે તમે પણ સૌ કોઈ ચોકી જશો અને તમારું હ્દય પણ કંપી ઉઠશેહાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છેકે ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા સર સૈનિક આર આર રાજપૂતનું ફરજ દરમિયન હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. જેને પગલે ફાયર બ્રિગેડ વિભાગ શોક મગ્ન બની ગયું છે.આ દુઃખ ઘટનાની જાણ થતાની સાથે જ ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી ગયા હતા.
સૌ લોકોર હ્દય પૂર્વક સૈનિક અંતિમ વિદાય આપી હતીસૌથી મહત્વની વાત એ છે, સૈનિક આર.આર. રાજપૂત રાત્રિના સમયે ફરજ પર હતા. આગના 3 કોલ એટેન્ડ કર્યાં બાદ તેઓ ફાયર સ્ટેશન ઉપર પરત આવ્યા હતા. આ દરમિયાન તેમની તબિયત અચાનક જ લથડી હતી અને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યું થયું હતું.અધિકારીઓ અને કર્મચારીઓએ સર સૈનિકને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ત્યાર બાદ સન્માન સાથે સર સેનિકના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લાઇ જવાયો હતો. જ્યાં તેમના પરિવારની હાજરીમાં અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. ખરેખર આ એક શ્રેષ્ઠ અધિકારી કહેવાય જેમણે પોતાનાનું કર્તવ્ય નિભાવી અને પોતાની કર્મભૂમિમાં જ પોતાના પ્રાણ છોડ્યા.આપણે પ્રાર્થના કરીએ કે મૃતકની આત્માને શાંતિ આપે.