“તારક મહેતા…’ના જેઠાલાલ ને દયાભાભીનો ડાન્સ રિહર્સલ કરતો વીડિયો વાઇરલ થયો
આપણે સૌ જાણીએ છીએ કે તારક મહેતા શો છેલ્લા 13 વર્ષ થી લોકો નુ ખુબ મનોરંજન કરી રહી છે અને શો ના દરેક પાત્રો ખુબ ફેમસ છે અને આ અવાર નવાર સમાચાર મા રહે છે. ટી.આર.પી ના મામલા મા પણ આ શો છેલ્લા ઘણા સમય થી ખુબ આગળ છે ત્યારે ઘણા કલાકારો પણ આ શો મા બદલાયા છે અને ખાસ કરી ને દયાબેન ની રાહ દર્શકો લાંબા સમય થી જોઈ રહ્યા છે.
ત્યારે તાજેતર મા જ સોસિયલ મીડીયા પર દયાબેન અને જેઠાલાલ નો એક વિડીઓ વાયરલ વાયરલ ખુબ આભાર વાયરલ થય રહ્યો છે જેમા દયાબેન અને જેઠાલાવ ડાન્સ ની પ્રેકટીસ કરી રહ્યા છે. જો દયાબેન એટલે કે દિશા વાકાણી ની વાત કરવામા આવે તો એ 2017 મા સીરીયલ મા જોવા મળી હતી ત્યાર થી આજ સુધી ફરી જોવા મળી નથી.
દિશા વાકાણી 2008 મા શો સાથે જોડાઈ હતી અને લોકો નુ સૌથી પ્રિય પાત્ર બની હતી ત્યારે જયાર થી શો છોડી ને ગઈ છે ત્યાર થી તેના ચાહકો તેની રાહ જોઈ ને બેઠા છે અને અનેક વખત એવી અટકળો લાગી હતી કે દયાબેન એટલે કે દિશા વાકાણી સીરીયલ મા પરત ફરશે પરંતુ આવુ બન્યુ નથી અને આ અંગે હજુ સુધી શો મેકર્સ એ પણ કાઈ પણ જાહેરાત કરી નથી.
જો વાત કરવામા આવે વાયરલ વિડીઓ ની તો વિડીઓ જોતા લાગી રહ્યુ છે કે આ વિડીઓ શુટીંગ પહેલા ની રીયસલ નો છે અને ઘણો જુનો છે. હાલ આ વાડીઓ લોકો એટલા માટે જ વાર કરી રહ્યા હશે કે દર્શકો હાલ દયાબેન ને ખુબ મીસ કરી રહ્યા છે.
View this post on Instagram