Entertainment

આખરે જેઠાલાલ નું સપનું પૂરું! બબીતાજી સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ એક બીજાના હાથમાં હાથ..જુઓ વાયરલ વિડિઓ

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે જીવનમાં મનોરંજન ઘણું જરૂરી છે, માટે લોકો વિવિધ પ્રવૃતિઓ દ્વારા મનોરંજન મેળવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા લોકો મનોરંજન મેળવવા માટે અમુક પ્રકારની સિરિયલ જોવાની પસંદ કરતા હોઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં ટેલિવિઝન મનોરંજન પૂરું પડતું સૌથી મોટું માધ્યમ છે. અહીં લોકો અનેક સિરિયલ જોવી પસંદ કરે છે. જે પૈકી અમુક સિરિયલ લોકો ના જીવનનો રોજ બા રોજ નો ભાગ બની જાય છે. આ સિરિયલો જોયા વિના લોકો નો દિવસ બનતો નથી.

આપણે અહીં એક આવા જ એક કાર્યક્રમ અંગે વાત કરવાની છે કે જેમણે છેલ્લા લગભગ 13 વર્ષથી લોકોને ઘણું મનોરંજન આપ્યું છે. આપણે અહીં લોકપ્રિય કાર્યક્રમ ” તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં ” અંગે વાત કરવાની છે. મિત્રો આજે લગભગ એક પણ ઘર એવું નહિ હોઈ કે જ્યાં આ શો જોવામાં આવતો ન હોઈ આ શો અને તેમના કલાકાર તથા ગોકુલ ધામ સોસાયટી આખા વિશ્વમાં ઘણી લોક પ્રિય છે. આપણે સૌ જાણીએ છીએ કે આટલા વર્ષથી આ શો ચાલ્યો આવે છે છતાં પણ તેની લોક પ્રિયતા આજે પણ અકબંધ છે. અને દિવસે ને દિવસે આ શો સફળતા ના ઉંચા શિખરોસર કરી રહ્યો છે.

જો વાત શો ના લીડ એટલે કે જેઠા લાલા અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે જેઠા લાલ આ શો નું હૃદય છે. તેમની હિસાબે જ શો ધડકી રહ્યો છે. તેમની એક્ટીંગ અને કોમિક ટાઈમિંગ ના ચાહકો દેશ વિદેશમાં છે. જો કે લોકોને જેઠાલાલ અને દયા ભાભી ની જોડી તો ઘણી પસંદ આવે જ છે પરંતુ ખાસતો લોકોને બબીતાજી સાથે જેઠા લાલ ની કેમેસ્ટ્રી ઘણી પસંદ આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે બબીતાજી માટે જેઠા લાલ ના શું વિચારો છે.

બબીતાજી ને મળવા અને તેમની ઝલક મેળવવા પણ જેઠા લાલ ઘણા વ્યાકુળ રહે છે. તેઓ સતત એજ વિચાર માં રહે છે કે બબીતાજીને કઈ રીતે મળવું. જો કે હાલમાં જેઠા લાલનું સ્વપન પૂરું થઇ ગયું હોઈ તેવું લાગે છે. જણાવી દઈએ કે હાલમાં સોશ્યલ મીડિયા પર જેઠા લાલ અને બબીતાજી નો રોમેન્ટિક ડાન્સ વિડિઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ ડાન્સની પ્રેક્ટિસ કરતા નજરે પડે છે. હાલમાં આ વિડિઓ ને લોકો તરફથી ઘણો પ્રેમ મળે છે. અને લોકો જેઠા લાલ અને બબીતાની જોડી અને તેમના ડાન્સના વખાણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!