જેઠાલાલ ની જાહોજલાલી જાણી ને તમારી આંખો ફાટી જશે ! જાણો તેમની કુલ
હાલમાં જો ટીવી સીરિયલમાં કોઈ કલાકાર હોય જે બાળકો થી લઈને વૃદ્ધલોકો ને અતિ પ્રિય છે. આ કલાકાર પાસે એક સમયે કામ પણ ન હતું પરંતુ તેમની મહેનત અને આવડત તથા પ.પૂ શ્રી પ્રમુખ સ્વામી મહારાજના આર્શીવાદ થી તેમનું જીવન ખૂબ જ સુખી થઈ ગયું. તમે એ વાત નહિ જાણતાં હોય કે દિલીપ જોશી ચુસ્ત હરિ ભગત છે. તેઓ એક પણ રવિ સભા નથી છોડતા!ચાલો આજે અમે આપને જણાવીશું કે દિલીપ જોશી કેવું જાહોજલાલી વાળું જીવન જીવે છે!
ખરેખર આ વાત ખૂબ જ મહત્વની છે, કારણ કે ઓછા લોકો જાણતાં હશે કે જેઠાલાલ કેટલી કમાણી કરે છે.આપણે જાણીએ છે કે, દિલીપ જોશી આ તેમાં છેલ્લા ઘણા વર્ષથી જેઠાલાલનો રોલ નિભાવી રહ્યા છે.જેઠાલાલની કોમિક ઈમિંગ, પર્સનાલિટી અને દમદાર અભિનયને કારણે આજે તે ઘર ઘરમાં જાણીતા બન્યા છે.
એક સમયે તેમનાં પાસે કોઈપણ કામ ન હતું પરંતુ કહેવાય છે ને તકદિરનાં દરવાજા સમય આવે ત્યારે ખુલે જ છે.
દિલીપ જોશીએ તેની અભિનય કારકિર્દીમાં ખૂબ જ સંદ્યર્ષ કર્યો છે. તેમને ફિલ્મોથી લઈને ટીવીની દુનિયામાં દ્યણું કામ કર્યું છે. તેણે હમ આપકે કૌન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, હમરાજ, દિલ હૈ તુમ્હારા જેવી દ્યણી લ્મોમાં સહાયક ભૂમિકા ભજવી છે. એક સમયે બેકસ્ટેજ આર્ટિસ્ટ રીકે કામ કરીને ૫૦ રૂપિયા કમાતા જેઠાલાલ આજે રોયલ જીવનશૈલી જીવે છે. પોતાના જીવન થી હતાશ થઈ ગયા અને તેઓ એકવાર દોસ્તની સાથે સંતસંગમાં જોડાયેલા અને પ્રમુખ સ્વામીના આશીર્વાદ ફડયા.
દિલીપ આજે ‘તારક મહેતા’ના દરેક એપિસોડ માટે લગભગ દોઢ લાખ પયા લે છે. દર મહિને તે ૩૬ લાખ રૂપિયાની કમાણી કરે છે. મીડિયા પોર્ટ્સ અનુસાર, તે દર વર્ષે ચારથી પાંચ કરોડ રૂપિયા કમાય છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે દિલીપ જોશીને લકઝરી કારનો પણ ખૂબ શોખ છે. તેની પાસે ઓડી કયૂ ૭ કાર છે જેની કિંમત લગભગ ૮૦ લાખ પયા છે.
આ સિવાય તેની પાસે ટોયોટા ઇનોવા જેવી કાર પણ છે. જેઠાલાલનું બઈના અંધેરી વિસ્તારમાં ખૂબ જ આલીશાન ઘર છે. અહેવાલો અનુંસાર તેમની કુલ સંપત્તિ ૪૫ કરોડ રૂપિયાથી વધુ છે. દિલીપ જોશી માત્ર એક જ ટીવી સિરિયલ દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે તેમજ તેઓ ક્યારેક જ જાહેરાતમાં કામ કરે છે, બાકી તેમને બીજે ક્યાંય પણ અભિનય થકી કમાવવાની જરૂર નથી પડતી કારણ કે તારક મહેતા સિરિયલ થી જ અઢળક કમાણી કરે છે.