Gujarat

જીગ્નેશ કવિરાજ ના ફેન્સ માટે એક દુખદ સમાચાર સામે આવ્યા છે જેમા જાણવા મળ્યુ કે

ગુજરાત ના સિનેમા જગત અને સંગીત જગત ઘણુ મોટુ છે જેમા અનેક નામી કલાકારો છે જેમા ખાસ કરીને જીગ્નેશ કવિરાજ , રાકેશ બારોટ, કીંજવ દવે , કિર્તીદાન ગઢવી વગેરે અને આ કલાકારો સોસીયલ મિડીયા પર ઘણા એક્ટીવ રહે છે ત્યારે તાજેતર મા જ જીગ્નેશ કવીરાજે એક સોસીયલ મિડીયા પર પોસ્ટ કરી હતી જેના કારણે  જીગ્નેશ કવિરાજના ચાલકો મા દુખની લાગણી ફેલાઈ હતી.

જીગ્નેશ કવિરાજે એક Instagram  પોસ્ટ કરી હતી જેમા પોતાના ચાહકો જણાવ્યુ હતુ. અને પોસ્ટ મા લખ્યુ હતુ. કે “તારીખ 1-4-2022 ના રોજ એક ફિલ્મ ના શુટીંગ દરમ્યાન બાઈક દ્વારા અક્સમાત થયેલ હોવાથી હાથ અને પગ મા ફેકચર થયેલ છે. ડોક્ટરે દોઢ મહીના આરામ કરવાનુ કહેલ હોવાથી લાઈવ પ્રોગ્રામ કે કોઈ કાર્યક્રમ મા હાજરી આપી શકાશે નહી. આપના સાથ અને સહકાર ની અપેક્ષા – ગાયક જીગ્નેશ બારોટ.

જીગ્નેશ કવિરાજ નો અક્સમાત ની ઘટના અંગે જાણવા મળ્યુ હતુ કે જીગ્નેશ કવિરાજની ફીલ્મ નુ શુટીંગ ચાલી રહ્યુ હતુ ત્યારે બુલેટ થઈ અક્સમાત થયો હતો જેમા હાથે અને પગે ઘણી ઈજા થય હતી બાદ મા તેવો ને હોસ્પિટલે ખસેડવા મા આવ્યા હતા અને હાલ સ્થિતી સારી છે અને પોતાના ચાહક વર્ગ ને સંદેશો આપ્યો હતો.

આપને જણાવી દઈએ કે જીગ્નેશ કવિરાજ એક સારા લોક ગાયકની સાથે એક સારા કલાકાર પણ છે અને તેવો પોતાના ગીતો અને સાથે પોતાની ફિલ્મો મા પણ એક્ટિંગ કરી છે અત્યાર સુધી મા જીગ્નેશ કવિરાજે અનેક ફિલ્મો મા કામ કર્યુ છે અને સાથે અનેક સુપરહિટ ગીત આપ્યા છે આ ઉપરાંત તેવો ડાયરા મા પણ સારુ નામ ધરાવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!