ભલભલા હીરો પાસે પણ આવી લક્ષરીયસ કાર નહી હોય તેવી કાર ગુજરાત ની લોક ગાયિકા કાજલ મહેરીયા એ લીધી ! જુઓ તસવીરો અને જાણો કઈ કાર છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં અનેક ગુજરાતી કલાકારોએ કિંમતી અને આલીશાન કાર ખરીદી રહ્યા છે, ત્યારે હાલમાં જ ગુજરાતી લોકપ્રિય ગાયિકા કાજલ મહેરિયાનું નામ પણ જોડાયું છે. હાલમાં જ સોશીયલ મીડિયામાં માધ્યમથી કાજલ મહેરિયાએ નવી કારની તસ્વીરો શેર કરી છે. આ તસવીરો જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. ચાલો અમે આપને જણાવીએ કે આખરે કાજલ મહેરિયાએ કઈ કાર લીધી છે.
કાજલ મહેરિયાએ પોતાના સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, મારા તમામ ચાહકો ના અને વડીલો ના આશીર્વાદ થી આજે મે LEGENDER CAR લીધી છે. તો મારા બધા જ ચાહકો નો થી આભાર માનુ છું. જય વિહત. ખરેખર આ ખૂબ જ ખુશીનો અવસર કહેવાય કે કાજલ મહેરિયાએ આપમેળે મહેનતની કમાણીથી આલીશાન કાર ખરીદી છે. ખરેખર આ કારની કિંમત જાણીને તમે પણ આશ્ચય પામી જશો કે કાજલ મહેરિયાએ આટલી આલીશાન કાર ખરીદી છે.
તસવીરોમાં જોઈ શકો છો કે કાજલ મહેરિયાએ આલીશાન કાર ખરીદી છે, તેની સૌથી પહેલા પૂજા કરી છે અને ત્યારબાદ આ કાર સાથે ખૂબ જ સુંદર પોઝમાં તસ્વીરો ક્લિક કર્યા છે. આ કારની કિંમત 42.82 લાખ રૂપિયા છે. કાજલનું ભૂતકાળ ભલે સંઘર્ષમય અને ગરીબીમાં વિત્યું હોય પરતું આજે આ ક વૈભવશાળી જીવન વિતાવી રહ્યા છે અનેક ગણી સંપત્તિ છે અને નામમાં પણ ખરી.
ગુજરાત મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકાના ગોઠવા ગામનાં છે.તેમનો જન્મ.1992 ના રોજ થયો હતો.તેમના પિતાનું નામ નગીનભાઈ છે જેઓ એક ખેડૂત છે.એક સામાન્ય કુટુંબમાં જન્મેલ હોવા છતાં તેને ગુજરાતમાં લોકપ્રિયતા મેળવિ કાજલે બમહેરીયા આજે લોકોના દિલો પર રાજ કરે છે.કાજલ બેન મહેરિયા ગુજરાતી મ્યુઝિકના ક્ષેત્ર હિન્દી ગીત,રાસ ગરબા થતાં અન્ય સ્ટેજ પ્રોગ્રામમાં ખુબ જ લોકપ્રિય છે.
હાલમાં સોશિયલ મીડિયામાં પણ કાજલ બેન મહેરિયા છે ખૂબ એક્ટિવ જોવા મળતા હોય છે.આ ઉપરાંત યૂટ્યૂબમાં તેમનાં ગીતોના 20 મિલિયન કરતાં પણ વધારે વ્યૂઝ હોય છે.કાજલ હમેશા પોતાના મધુર અવાજથી ઘણા સુંદર ગીત ગાયા છે.જેમાં ઘણા ગીતો સામેલ છે જેમ કે નવા ગીત હોય લોકગીત,ભજન,લગ્ન ગીતો વગેરેમાં પોતાના અવાજથી લોકોને જુમાવી દે છે.