કમા એ આવી રીતે દુબઈ મા જલસો પાડી દીધો ?? સાથે જ કમાના જન્મ દિવસ ની ઉજવણી પણ કરાઈ…જુઓ તસવીરો
જ્યાં જુઓ ત્યાં માત્ર ને કમાની (kothari yakap) જ બોલબાલા થઈ રહી છે. કમો આજે દુબઈમાં ધૂમ મચાવી રહ્યો છે હાલમાં જ દુબઈ ખાતે બાલા જ્વેલર્સ દ્વારા આયોજિત લોક ડાયરામાં કમાયે કિર્તીદાન ગઢવી સાથે લોક ડાયરામાં (Lokdayaro)રમઝટ બોલાવી દીધી છે. ખરેખર ભાગ્ય કોને બદલાય જો તેને વ્યાખ્યા કરવામાં આવે તો તેનું ઉત્તમ ઉદાહરણ કોઠારીયા નો કમો છે માત્ર એક રસીયો રૂપાળો રંગરેલીયા ગીત દ્વારા કમો આજે દેશ વિદેશમાં નામના મેળવી રહ્યો છે.
હાલમાં સોશિયલ મીડિયામાં કમાની તસવીરો (Social media kamo) ખૂબ જ વાયરલ થઈ રહી છે,જેમાં દુબઈ ખાતેની તસવીરો પણ સામે આવી છે, તમને જાણીને આશ્ચય થશે કે દુબઈ ખાતે આયોજિત લોક ડાયરામાં કમાનો જન્મદિવસ (Birtjray) ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. તેમજ કમાએ કિર્તીદાન ગઢવી ના સ્વરમાં ગવાયેલ ગીત રશિયા રૂપાળો રંગરેલીયો સાંભળીને ભારે રમઝટ બોલાવી હતી.આ વીડિયો (Viral video) પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો.
હાલમાં કમાના જન્મ દિવસની તસવીરો સામે આવી છે,ખરેખર સંજોગ કહો કે નસીબ પરંતુ એ વાત તો ખરેખર ગજબ કહેવાય કે દુબઈમાં કમાનો જન્મદિવસ ઉજવાયો.
.કીર્તિદાન ગઢવીKirtidanGadhviએ કમાને વિદેશ લઈ જવાનું વચન આપ્યું હતું અને આખરે એ દિવસ આવી પણ ગયો અને કમાએ એરોપ્લેનમાં બેસીને દુબઈ પહોંચ્યો અને ત્યાં દુબઈની તમામ ફરવાલાયક જગ્યાઓની પણ મુલાકાત લીધી અને હાલમાં કમો દુબઈમાં ખૂબ જ મોજ માણી રહ્યો છે.
એક સમય એવો હતો કે કમાને કોઈ ઓળખતું ના હતું પરંતુ આજે કમાને વિદેશમાં પણ બોલબાલા છે.આજે ગુજરાતમાં નહીં પરંતુ વિદેશમાં પણ કમાણી એટલી ડિમાન્ડ Demand.છે કે લોકો હવે કમાને દરેક કાર્યક્રમમાં ખાસ મહેમાન Guest તરીકે પણ બોલાવી રહ્યા છે ખરેખર લોક ડાયરા ની ઓળખ બની ગયો છે કમો અને એવું કહીએ તો પણ ખોટું નથી કે ગુજરાતના લોક ડાયરા એક કમા વિના હવે સુના લાગે છે.