Viral video

કોઠારીયામાં યોજાયેલ ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના ડાયરામાં કમાંએ પાઘડી પેરીને ભારે જમાવટ બોલાવી દીધી!! જુઓ વિડીયો

લોક ડાયરાની ઓળખ એટલે કોઠારીયાનો કમો! આપણે સૌ કોઈ જાણીએ છે કે, કમાને ઓળખ કિર્તીદાન ગઢવી થકી મળી. માત્ર એક ડાયરાના કારણે આજે કમો લોક ડાયરાની શોભા બની ગયો છે. કમા વગરના ડાયરા જાણે સૂના લાગે છે. હાલમાં જ સુરેન્દ્ર નગર ખાતે કોઠારીયામાં યોજાયેલ લોક ડાયરામાં કમાએ રમઝટ બોલાવી દીધી હતી. કમાંએ પાઘડી પહેરીને ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના ડાયરામાં એવી ભારે જમાવટ બોલાવી દીધી કે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આજે કમોં એક કલાકાર જેટલું જ માન સન્માન મેળવી રહ્યો છે, કમો માત્ર ગુજરાત જ નહીં પરંતુ દુબઇમાં પણ લોક ડાયરામાં હાજરી આપી ચુક્યો છે અને આ બધું શક્ય થયું છે કિર્તીદાન ગઢવી થકી, રસિયો રૂપાળો રંગ રેલીયો ગીત પર કમાએ જમાવટ બોલાવી હતી અને આ જોઈને કિર્તીદાન ગઢવીએ કમાને રૂ 2000 ની નોટ આપીને સન્માન કર્યું હતું બસ પછી તો રાતોરાત કમાએ ગુજરાતમાં લોકપ્રિયતા મેળવી અને ત્યારબાદ દરેક જગ્યાએ કમાની હાજરી હોય છે.

હાલાં જે વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં પણ તમે જોઈ શકશો કે કિર્તીદાન ગઢવીએ ” તારી લાલ લાલ પાઘડીએ મન મારું મોહ્યું ઓ માલધારી ” લોક ગીત ગાઈ રહ્યા છે, જ્યારે કમો પાઘડી બાંધીને લોકગીતના તાલે ડાન્સ કરી રહ્યો છે, કિર્તીદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ થઇ રહ્યો છે, જ્યારે કિર્તીદાન ગઢવીના સ્વરે કમો પણ જમાવટ બોલાવી રહ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી રહ્યો છે, ખરેખર કમા અને કિર્તીદાન ગઢવીની જુગલબંધી ગુજરાતીઓને ખુબ જ પસંદ આવે છે.

કમાંની લોકપ્રિયતાનું કારણ બન્યું સોશિયલ મીડિયા! સોશિયલ મીડિયાના માધ્યમથી આજે અનેક લોકોના જીવન બદલાઈ જાય છે, અપૅણ જાણીએ છે કે એક સમય એવો હતો કે કોઠારીયાનો કમાને કોઈ નહોતું ઓળખતું પરંતુ કિર્તીદાન ગઢવી સાથે દેખાતા તેને રાતોરાત લોકપ્રિયતા મળી અને સાથોસાથ ” રસિયો રૂપાળો રંગ રેલીયો ” કીર્તિનને પણ એટલી જ લોકપ્રિયતા મળી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!