Viral video

કમાંએ સ્ટેજ પર કર્યું એવુ કે શરૂ ગીતે દેવાયત ખવડ પેટ પકડીને હસવા લાગ્યો!! જુઓ વિડીયો

હાલમાં, સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો કોઠારીયાનો કમો અને દેવાયત ખવડનો છે. વાત જાણે એમ છે કે, કમાંએ સ્ટેજ પર કર્યું એવુ કે શરૂ ગીતે દેવાયત ખવડ પેટ પકડીને હસવા લાગ્યો! આ વિડીયો હાલમાં સોશિયલ મીડીયા પર ધૂમ મચાવી રહ્યો છે, ખરેખર આ ઘટના ખુબ જ ચોંકાવનારી છે, આ વિડીયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઇ જશો. આ વિડીયો જોઈને એટલું તો સાબિત થઇ જાય છે કે કમા વિના હવે લોક ડાયરાની કલ્પના ન કરી શકાય.

જ્યારથી કમાએ લોક ડાયરામાં નામના મેળવી છે, ત્યારથી જ દરેક લોક ડાયરામાં કમાને હાજરી અવશ્ય જોવા મળે છે. આ વાયરલ વિડીયોમાં જોઈ શકશો કે દેવાયત ખવડ છપાકરૂ ગાઈ રહ્યા છે અને ત્યારે જ કમોં તેમના પર પૈસાનો વરસાદ કરે છે અને અચાનક જ તે પોતાની સ્ટાઇલમાં પેન્ટચડાવે છે તો દેવાયત ખબડ ગીત અધૂરું મૂકીને જ પેટ પકડીને હસવા લાગે છે. આ જોઇને લોક ડાયરામાં હાજર સૌ કોઈ હસીને લોટ પોટ થઇ જાય છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો તમે જોશો તો તમેં પણ હસવા લાગશો.

આપણે જાણીએ છે કે, કોઠારીયા ખાતે આયોજીત ડાયરામાં કીર્તિદાન ગઢવીએ કમાનું સન્માન કર્યું હતું અને ત્યારબાર કમાનું નસીબ રાતોરાત બદલાઇ ગયું અને કમો લોક ડાયરાની ઓળખ બની ગયો. કમાં વિના લોક ડાયરા અધુરા લાગતા. ખરેખર કીર્તિદાન કમાનો હાથ જે દીથી પકડ્યો છે, તે દિવસથી કમાનું ભાગ્ય બદલાઈ ગયું.

કમો રાતોરાત લાઈમ લાઈટ માં આવી ગયો અને ” ગુજરાતી કલાકારો તો હવે તો કમા ને પોતાના પ્રોગ્રામમાં હાજર જ રાખે છે, તેમજ “રસિયો રૂપાળો ….ઘેર જવું ગમતું નથી” ના સ્ટેપ પણ ડાયરામાં કરે છે, ખરેખર કમાનું નિખાલસપણું અને તેના સ્વભાવથી આજે તે લોકોમાં આટલો પ્રિય છે કે આજે દરેક લોક ડાયરમાં તેની ખાસ હાજરી હોય છે. હાલમાં કમો એ લોક ડાયરાની ઓળખ બની ગયો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!