Gujarat

અમેરિકા મા પણ કમાની બોલબાલા ! અમેરીકા યોજાયેલ ડાયરા મા કમા મળી મોટી ભેટ…જુઓ વિડીઓ

હાલના સમય મા ગુજરાત મા એક વ્યક્તિની ચારે કોર બોલબાલા છે જેનું નામ છે કમાભાઈ… કમા ભાઈના શરુવાત ના દિવસો ની વાત કરવા મા આવે તો કમાભાઈ ની શરુવાત કિર્તીદાન ગઢવી ના ડાયરા મા આનંદ માણતા હતા જ્યારે ધીમે ધીમે કમો ફેમસ થઈ ગયો અને આજે દરેક કલાકારના ડાયરા મા કમો જોવા મળે છે જ્યારે તાજેતર મા જ કિર્તીદાન ગઢવી નો ડાયરો અમેરીકા મા હતો ત્યા પણ કમા ની બોલબાલા જોવા મળી હતી.

હાલા ના સમય મા કિર્તીદાન ગઢવીના ડાયરા ના નુ આયોજન અમેરીકા મા થયું હતુ જ્યા કિર્તીદાન ગઢવી એ ડાયરા નો આનંદ ત્યા વસતા ગુજરાતીઓને કરાવ્યો હતો ત્યારે ત્યા ના લોકો પણ કમા ને જોવા માંગતા હતા પરંતુ કમો ન હતો છતા પણ કમાને ત્યા થી એક ખાસ ભેટ મળી હતી. ત્યા એક ગુજરાતી હરિકાકાએ કમાને યાદ કર્યો હતો અને તેમણે કમા માટે 500 ડોલરની નોટ ભેટ સ્વરૂપે કિર્તીદાન ગઢવીને આપી હતી. કિર્તીદાન ગઢવીએ પણ કમાની ભેટ જુદી રાખી મોકલવાની સૂચના તેમની ટીમના સભ્યોને આપી હતી.

અમેરીકા ના શિકાગો મા યોજાયેલા આ ડાયરા મા કિર્તીદાન ગઢવીએ કમાની આ ભેટ સ્વીકારી હતી અને સાથે કમાનું ફેવરિટ ગીત રસિયો રૂપાલો રંગ રેલિયો ગીત પણ ગાયું હતું. તેમજ કિર્તીદાને કહ્યું હતું કે, અમેરિકામાં લોકો કહે છે કે, કમાને લઈ આવો પણ અમારા વીઝા માંડ થાય છે. પણ એનું પણ અમેરિકા આવવાનું કઈક થઈ જશે. કમાને દુબઈના ડાયરામાં લઈ જવાની વાત કરી તો એક ભાઈએ પોતે સ્પોન્સરશીપ લેવાની વાત કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારિયા ગામનો દિવ્યાંગ કમો જ્યાર થી સોસીયલ મીડીઆ મા વાયરલ થયો છે ત્યાર થી સ્ટાર બની ગયો છે જો કે હાલ આ બાબતો નો વિવાદ પણ ચાલી રહ્યો છે ઘણા કલાકારો અને નામી ચેહરાઓ કમાનો ઉપયોગ થઇ રહ્યો અને આ યોગ્ય નથી એવું જણાવી રહ્યા છે તેવા નિવેદનો સામે આવી રહ્યા છે પરંતુ ઘણા લોકો એવા પણ છે કે જેવો કમા ને દરેક ડાયરા મા જોવા માંગે છે અને કમા સ્ટાર બની ગયો તેના માટે ખુશી વ્યકત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!