ભીખ વાળી વાત પર કંગના રાણાવત ને વિશાલ શેખરે આવો જવાબ આપ્યો છે કે ભગત સિંહ..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, કંગના રાણાવત અવારનવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બને છે, ત્યારે હાલમાં જ એક ઘટના બની હતી જેમાં એક કાર્યક્રમ દરમિયાન તેને સૌ કોઈની સામે જાહેરમાં કહેલું કે, આપણને સૌ કોઈને સાચી આઝાદી તો 2014માં મળી છે. કંગના આ નિવદન થી સૌ કોઈ લોકો વિરોધ દર્શાવ્યો છે. ખરેખર આપણે જાણીએ છે કે કંગના વિવાદો વચ્ચે ઘેરાયેલી રહે છે.
આ નિવેદનનાં લીધે હાલમાં જ એક એવી ઘટના ઘટી કે તમને આશ્ચય થશે કારણ કે કંગના જે રીતે કહ્યું કે, આ ક્રાંતિ કારીઓને આઝાદી તો ભીખમાં મળી હતી. આ વાળી વાત પર કંગના રાણાવત ને વિશાલ શેખરે આવો જવાબ આપ્યો છે કે સૌ કોઈ ચોકી ગયા હતા. વિશાલ શેખરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કંગના ને સ્વંત્રતતાનો પાઠ ભણવવા માટે જાહેરમાં જણાવ્યું કે, એ મહિલાને કહી દેજો કે, જેને આઝાદિને ભીખ ગણાવી છે.
ખરેખર વિશાલ જે વાત શેર કરી છે, તે ખૂબ જ ખાસ છે. વિશાલ ભગત સિંહ નો ફોટો વાળું ટીશર્ટ પહેર્યું અને લખ્યું કે ભગત સિંહ માત્ર 23 વર્ષની ઉંમરે દેશને આઝાદ કરવા માટે પોતાના પ્રાણની પરવહા કર્યા વગર જ હસતે મુખે ફાંસી નાં માંચડે ચડી ગયા હતા. ત્યારે આ આઝાદી આપણને સૌ કોઈને મળી છે.
આ સિવાય એ મહાન ક્રાંતિકારીઓ સુખદેવ, રાજ્યગુરુ અને એવા અનેક મહાન વિરો છે જેમને પોતાના જીવને વ્હાલું કર્યું પામ ભીખ નો ઇન્કાર કરી દીધો હતો. આ આઝાદી આપણને ભીખમાં નથી મળી પણ આપણા મહાન વિરોના લીધે મળી છે, ત્યારે તેમને નમર્તાથી આ વાત યાદ અપાવો જેથી આવી ક્યારેય ભૂલ ન કરે.