Entertainment

એક વિચિત્ર ઘટના ઘટી કરજણ તાલુકાના દેરોલી ગામે નર્મદા નદીમાં સાડાચાર કિલોનો

જો તમને તરતો પથ્થર જોવા મળે તો ? તમને લાગશે કે, આવું તો માત્ર રામસેતુ નાં પથ્થર માં જ બની શકે. હા ખરેખર આ વાત સત્ય છે.હાલમાં જ એક એવી ઘટના બની કે તમને જાણીને નવાઈ લાગશે. હાલમાં જ એક એવી ઘટના બની કે તમને જાણીને આશ્ચર્ય થશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,કરજણ તાલુકાના નર્મદા નદીના કિનારે આવેલા દેરોલી ગામે ગામના ત્રણ ઈસમ નાવડી લઈને નદીમાં માછીમારી કરાવા ગયા હતા અને તેમને ત્યાં થી એક એવો પદાર્થ મળ્યો કે તે ચોંકી જશો.

વાત જાણે એમ હતી કે, નદીમાં એક પદાર્થ તરતો દેખાયો હતો. જેથી પથ્થરને ફરી નદીમાં ધક્કો મારી ડુબાડવાની કોશિશ કરતાં એ પાછો નદીમાં તરતો થઈ ગયો હતો.તે લોકોએ આ પથ્થર લઈને દેરોલી ગામે લઈને આવ્યા અને આ જોઈને સૌ કોઈ ઉમટી પડ્યા. નર્મદા નદીના ઘાટ પર આવેલા નર્મદા માતાજીના મંદિરમાં તરતો પથ્થર મૂકવામાં આવ્યો છે. આ પથ્થર શું છે, એ જાણવા સૌ કોઈ આતુર બન્યા હતા.

આખા ગામના લોકો આ તરતો પથ્થર જોવા માટે ઉમટી પડ્યા હતા. જ્યારે માછીમારોએ પથ્થરને હાથથી ધક્કો મારવા છતાં એ પાણીમાં ડૂબ્યો નહીં અને પાણીની સપાટી પર તરવા લાગ્યો હતો, જેથી માછીમારો આ પથ્થર લઈને ગામમાં ગયા હતા. તો ગ્રામજનો પાણીમા તરતા પથ્થરને જોવા ભેગા થયા અને હાલમાં તરતા પથ્થરને નદીના ઘાટ પાસે આવેલા નર્મદા માતાજીના મંદિરે મૂકવામાં આવ્યો છે.

યાંથી મહાદેવના મંદિરે મૂકવામાં આવશે. દરમિયાન તરતા પથ્થરનો વીડિયો સોશિયલ મીડીયામાં ફરતો થતાં દેરોલી ગામની આજુબાજુનાં ગ્રામજનો તરતા પથ્થરને જોવા દેરોલી ખાતે ઊમટી પડ્યા છે.ખરેખર આ પથ્થર અતિ ચતમત્કાર છે કે, કોઈક સાયન્સ તેની પાછળ છે! પરંતુ ખરેખર હાલમાં જ સૌ કોઈ આ પથ્થર ને જોવા માટે ઉમટી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!