ખરાબ કર્મો નુ ફળ થોડીક મીનીટો મા જ મળી ગયું ! વિશ્વાસ ના આવે તો જુવો વિડીઓ
કર્મનું ફળ અહીંયા જ ભોગવવું પડે છે. કહેવાય છે ને કે, કરેલા કર્મોનું પરિણામ અહીંયા ને અહીંયા જ મળે છે.હાલમાં જ એક સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કંઈ રીતે એક વ્યક્તિ ને પોતાના કર્મનું ફળ એજ જ સેકન્ડમાં મળે છે. આ વાત કોઈ સામાન્ય નથી. ખરેખર જીવનમાં ક્યારેક એવા દિવસો આવે છે કે, તમે જાણી ન શકો આ શું થઈ ગયું.
એક વીડિયો ઈન્ટરનેટ પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે અને લોકો તેને કર્મનું ફળ કહી રહ્યા છે. વાસ્તવમાં, ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વિડિયોમાં એક વ્યક્તિ કૂતરાન પરેશાન કરી રહ્યો છે અને તેની ગરદન ઉપરની તરફ ખેંચીને તેને ઇજા પહોંચાડી રહ્યો છે.આ દરમિયાન કૂતરો પીડાને કારણે ભસતો અને રડતો જોઈને કોઈનું હૈયું દ્રવી ન ઉઠ્યું. પરંતુ આ વીડિયોમાં અણધાર્યો વળાંક ત્યારે આવ્યો જ્યારે ગુસ્સે થયેલી ગાયે આવીને તે વ્યક્તિને પાઠ ભણાવ્યો.
વીડિયોમાં ચેક શર્ટ અને ટ્રાઉઝર પહેરેલો એક વ્યક્તિ કૂતરાને હેરાન કરતો રહ્યો અને આ દરમિયાન કૂતરો રડતો દેખાઈ રહ્યો છે. આ દરમિયાન અચાનક એક ગાય દોડતી ત્યાં પહોંચી અને તેણે પોતાના શિંગડાથી હુમલો કર્યો અને કૂતરાને માણસથી બચાવી લીધો.તે વ્યક્તિ કંઈ કરે તે પહેલા જ ગાયે તેના પર હુમલો કરી ઘાયલ કરી દીધો. આ વીડિયો તરત જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો અને લોકોએ કહેવાનું શરૂ કર્યું કે ભલે મનુષ્ય કોઈનું દર્દ ન સમજે, પરંતુ પ્રાણીઓ એકબીજાનું દર્દ ચોક્કસ સમજે.
તે જ સમયે, મોટાભાગના લોકોએ તે વ્યક્તિ પર હુમલો કરનાર ગાયને યોગ્ય ઠેરવ્યું અને તેને તેના કર્મનું પરિણામ ગણાવ્યું.ગાયના હુમલા બાદ તે વ્યક્તિ નિઃસહાય થઈને ત્યાં રસ્તા પર પડી રહ્યો હતો. આ વિડિયો ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, આ માત્ર “કર્મ”નું ફળ છે.
ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યા બાદથી, વીડિયોને 1.2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લગભગ 3,000 લોકોએ તેને ‘રીટ્વીટ’ કર્યો છે. કોમેન્ટ્સમાં લોકોએ માત્ર કૂતરાને નુકસાન પહોંચાડનાર વ્યક્તિની ટીકા કરી નથી, પરંતુ તે વ્યક્તિની નિંદા કરી
Karma 🙏🙏 pic.twitter.com/AzduZTqXH6
— Susanta Nanda IFS (@susantananda3) October 31, 2021
