વિકી કૌશલ અને કેટરીના ના લગ્ન ની પ્રથમ તસ્વીરો આવી સામે ! જુવો લગ્નમા આવો હતો માહોલ
હાલમાં જ્યારે લગ્ન ની સિઝન ચાલી રહી છે, ત્યારે બોલીવુડના ને કલાકારો એટલે કે કેટરીના અને વિકી કૌશલનાં લગ્નની સૌ કોઈને આતુરતા હતી. ત્યારે આજના દિવસે આખરે આ બંનેનાં લગ્ન થઈ ગયા અને નવદંપતિઓનાં લગ્નની તસ્વીરો પણ સામે આવી ગઈ છે. ત્યારે હાલમાં જ લગ્નની તસ્વીરો સામે આવી ગઈ છે.
ત્યારે આ જાજરમાન લગ્ન ખૂબ જ શાનદાર રીતે યોજવામાં આવ્યા છે. ખરેખર આવા રહસ્યમય લગ્ન તો કોઈ નથી કર્યા ફિલ્મ જગતમાં છતાંય પણ આ સિક્રેટ લગ્નની તસ્વીરો ઓફિસયલી જાહેર થાઇ એ પહેલાં જ લગ્નના માહોલ ની તસ્વીરો વાયરલ થતા દર્શકો ખૂબ જ ખુશ થઈ ગયેલ.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, વિકી કૌશલ અને કેટરિના કૈફ ભલે તેમના લગ્નને લોકો સામે આવવાથી પરેશાન હતા પણ ત આ લગ્ન કોઈપણ અવરોધ વિના પૂર્ણ થયા. આ બંનેનાં લગ્ન 7થી 9 ડિસેમ્બરની વચ્ચે બંને રાજસ્થાનના સવાઈ માધોપુરના હોટેલ સિક્સ સેન્સ ફોર્ટમાં સાત ફેરા લીધા હતા અને આ જાજરમાન લગ્નનાં હાર પહેરાવવાની ખૂબ જ આલીશાન તસ્વીરો વાયરલ થયેલ.
આ લગ્ન દરમિયાન ત્યાં સુરક્ષાનો પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છેઆ લગ્ન આ વર્ષના સૌથી મોટા લગ્ન હતા કેટરીના કૈફે તેમના લગ્નના ફોટા અને વિડિયો માટે એક મોટી મેગેઝિન સાથે ડીલ કરી છે અને તેમને જ તેઓ વેડિંગની તસવીરો આપશે પણ આજે તેમને બંને ઓફિસશયલી લગ્નની તસ્વીરો જાહેર કરેલ.
વિકી કૌશલ-કેટરિના કૈફે તેમના લગ્નની ઈવેન્ટ્સ, મહેમાનો અને ફંક્શન્સની પૂરતી ગુપ્તતા જાળવી રાખી છે, જ્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટરિના અને વિકીને તેમના લગ્નના ફૂટેજ OTT રિલીઝ કરવામાં આવી હતી અને જેના માટે 80 કરોડ મળ્યા છે. આ લગ્નની તસ્વીરો કેટરીના અને વિકી બંને પોતાના સોશિયલ મીંડિયામાં કરી છે.
જેમાં બંને ખૂબ જ સુંદર લાગે છે અને કેટરીના ને નવવધૂ અને વિકી ને વરરાજાનાં અવતારમાં જોઈને સૌ કોઈનું મન મોહી ગયું છે. લાલ રંગના લહેગામાં કેટરીના ખૂબ જ સુંદર લાગે છે અને આજે તો સોશિયલ મીડિયામાં માત્ર લગ્ન ની તસ્વીરો વાયરલ થઈ રહી છે.