Gujarat

ખજુરભાઈ ના ઘરે તસ્કરો ત્રાટક્યા ! જાણો કઈ કઈ વસ્તુઓની ચોરી થય

આ સમયમાં સેવાકાર્યમાં જો કોઈ પહેલું નામ સાંભળવા મળે તો એ ખજૂર ભાઈ એટલે કે નીતિનભાઈ જાનીનું છે ત્યારે તાજેતરમાં જ પોતાના સેવાકીય કાર્ય થી અનેક લોકોના ઘર બનાવી આપવામાં આવ્યા હતા ત્યારે એક સમાચાર મળી રહ્યા છે જેમાં જાણવા મળી રહ્યું છે કે ખજૂર ભાઈ ના ઘરે ચોરી થય છે.

આપણે સૌ કોઈ એ વાત જાણીએ છીએ કે તાવુતે વાવાઝોડા મા અનેક લોકો એ પોતાના ઘર ગુમાવ્યા હતા ત્યારે બાદ ખજુરભાઈએ બેડુ ઉઠાવ્યું હતુ કે જેમના ઘર ટુટીયા છે તેમને નવા ઘર બનાવી આપશે ત્યારે ખજુરભાઈ એ આ સેવાકીય કાર્ય પાછળ લાખો રુપીયા પોતાના ન વાપરી નાખ્યા છે અને હજી સુધી આ કાર્ય ચાલુ જ છે ત્યારે એક સમાચાર મુજબ ખજુર ભાઈ ના બંધ મકાન મા તસ્કરો ત્રાટક્યા હતા.

આ ઘટના મા જાણવા મળ્યુ હતુ કે બારડોલી તાલુકાના અસ્તાન ગામે આવેલ રિદ્ધિ સોસાયટીમાં નીતિન જાની (ખજુરભાઈ)નું ઘર આવેલ છે. જયા ચોરો એ ઘર ના નકુચા તોડી ને ઘર મા રહેલ ટી.વી ની ચોરી કરી હતી ખજુર ભાઈ હલ નવા ઘરે રહેતા હોવાથી આ ઘર બંધ હાલત મા હતુ જેનો લાભ તસ્કરો એ લીધો હતો ત્યારે ઘર મા રુપીયા ગોતવા માટે બધી વસ્તુ ઓ વેર વિખેર કરી નાખી હતી જ્યારે ચોરો ને કાઈ હાથ ના લાગ્યુ તો ટી.વી ચોરી ગયા હતા.

જયારે ચોરી થયા ની જાણ સ્થાનીક લોકો ને થતા એવો એ ખજુરભાઈ ને જાણ કરી હતી ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો જોકે જોરો ના હાથ મા વધુ કાઈ હાથમા નહોતુ લાગ્યુ પણ લોકો મા રોષ જોવા બળી રહ્યો છે કે ખજુરભાઈ જેવા દરિયાદિલ વ્યકિત ના ઘરે ચોરી થય હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!