આ કારણે ખજુરભાઈ એ લાઇવ શો બાદ પોતાની ફોર્ચ્યુનરના બદલે રીક્ષામા જ જતા રહ્યા ! જુવો વિડીઓ
હાલના સમયમાં ગુજરાતમાં જો કોઈ સેવાનું સૌથી વધારે કામ કરતું હોય તો ખજૂર ભાઈ છે ખજૂર ભાઈ છેલ્લા એક વર્ષથી લોકોની સેવા કરી રહ્યા છે ગુજરાતમાં તાઉતે વાવાઝોડા બાદ તારાજી સર્જાઇ હતી જેમાં અનેક લોકોએ પોતાના ઘર ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે આવ ઘર ગુમાવેલા પરિવારની મદદ ખજૂર ભાઈ આવ્યા હતા.
તેઓએ છેલ્લા એક વર્ષમાં અને ગામડાઓની મુલાકાત કરી હતી અને નિરાધાર લોકોને ઘર બનાવ્યા આપ્યા હતા આ ઉપરાંત ખજૂર ભાઈ અને તેમની ટીમ દ્વારા સતત લોકોની સેવા કરી રહ્યા છે ત્યારે ઉનાળામાં પણ લોકોને ફ્રીજ અને કુલર નું વિતરણ કરવામાં આવ્યું હતું ઘણા લોકોને વિચાર આવતો હશે કે લોક ખજૂર ભાઈ આટલા રૂપિયા વાપરે છે તો આ રૂપિયા આવે છે ક્યાંથી ??
તો આપને જણાવી દઇએ કે ખજૂર ભાઈ પોતાના લાઈવ શો અને youtube ના વિડીયો માંથી રૂપિયા કમાય છે ના રૂપિયા ગરીબ લોકોની સેવા માટે વાપરે છે ખજુરભાઈ છેલ્લા એક વર્ષમાં મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ એક કરોડથી વધુ રૂપિયા તેઓ લોક સેવા માટે ખર્ચી નાખ્યા છે જ્યારે તાજેતરમાં ઘટના સામે આવી હતી જેમાં લાઈવ શો દરમિયાન ભીડ બેકાબૂ બની હતી અને ખજૂર ભાઈ ના ફેન તેને મળવા મ માટે પડાપડી કરી રહ્યા હતા ત્યારે ખજૂર ભાઈ પણ ભીડ નો શિકાર બન્યા હતા અને તેના થી બચવા માટે તેવો એ શો પૂરો થયા બાદ રિક્ષામાં જતા રહ્યા હતા અને થોડા ગુસ્સામાં પણ જોવા મળી રહ્યા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. આ ઉપરાંત વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
