Gujarat

વિડીઓ જોઈ હચમચી જશો ! ખુંટીયા એ મહીલા પર હુમલો કરી ને 2 મીનીટસુધી રગદોળી…

તાજેતર મા જ એક સોસિયલ મિડીઆ પર એક વિડીઓ ખુબ વાયરલ થય રહ્યો છે જેમાં એક આખલો રસ્તા વચ્ચે જતી એક યુવતી ને અડફેટે લે છે આટલુ જ નહીં પરંતુ આ આખલો ફરી ને યુવતી પાસે આવે છે અને સતત તેને ધિક મારે છે જેમા અન્ય એક યુવતી બચાવવા માટે આવતા આખલો તને પણ ધીક મારે છે સતત બે મીનીટ સુધી આખલો આ મહીલા ને ઈજાવો પહોચાડે છે.

જો આ વાયરલ વિડીઓ ની વાત કરવામા આવે તો આ વીડીઓ જામનગર હોય તેવુ જાણવા મળી રહ્યુ છે. જે તારીખ 10-08-2021 નો છે આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. આ બનાવ ચૌહાણ ફળી ખાતે બન્યો છે. ઠોર ની અડફેટે આવતા યુવતી ગંભીર રીતે ઘાયલ થય હતી અને ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવી હતી.

હજી એક દિવસ અગાવ જ નવસારી મા એક વિદ્યાર્થી નુ આ રીતે જ મોત થયુ હતુ અને હાલ આ વિડીઓ વાયરલ થતા લોકો નો રોષ ફાટી નોકળયો છે. ઘણા લોકો નુ કહેવુ છે કે આ તંત્ર ની બાદરકારી છે અને ઘણા લોકો લાલ કપડુ પહેરવાથી આ ઘટના બની છે તેવુ કહી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!