Entertainment

કિંજલ દવે એ ખરીદી સૌથી મોંઘીદાટ મર્સીડિઝ કાર! આવી રીતે કર્યું ગાડીનું સ્વાગત…

બોલીવુડના કલાકારોની જેમ હવે ઢોલિવુડના કલાકારો અને સંગીતની દુનીયાના કલાકારો પણ પોતાની હાઇફાઈ પ્રોફાઈલ સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. હાલમાં જ આપણે જાણીએ છે કે, કવિરાજ અને ગમન સાથલ તેમજ કાજલ મહેરિયા એ કિંમતી કાર ખરીદી હતી. ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે, કિંજલ દવે એ સૌથી કિંમતી કાર ખરીદી છે અને આ કારની કિંમત જાણીને તમને પણ આશ્ચય થશે.

આ કિંમતી કારની તસ્વીરો કિંજલ દવે અને લલિત દવે એ પોતાના ઇન્સ્ટાગામમાં શેર કરી છે. લલિત દવે એ પોતાના ઇન્સ્ટા પોસ્ટના કેપશનમાં લખ્યું છે કે, કેશર કૃપા હી કેવલંમઆપ સહુનો પ્રેમ આશીર્વાદ અને સપોર્ટ મારી મા ચેહર માં કુળદેવી ની કૃપા may new glc 200 mercedesbenz suv જય ચેહર સરકાર જેસંગપુરા.આ કાર ખૂબ જ શાનદાર છે.આ કારની કિંમત સવા કરોડ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે,કિંજલ દવે સૌથી મોંઘી કાર ખરીદી છે, કિંજલ દવે આજથી દોઢ વર્ષ પહેલા ઓક્ટોબર 2020 ની અંદર, કીઆ કંપનીની સેલ્ટોસ કાર ખરીદી હતી. કિંજલ દવે એ પોતાની નવી ગાડી ના ફોટા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કરીને તેમના ચાહકોને ખુશ ખબરી આપી છે. તેમાં જ તેમણે સ્ટેટસની અંદર મર્સિડિઝ કાર ની તસ્વીરો મુકી હતી.ગાડી લેવા બદલ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા કિંજલ દવે પોતાના સ્ટેટસની અંદર, mercedes જીએલએસ, કરીને એક ગાડી નો ફોટો પોસ્ટ કર્યો હતો.

તે સમયે કિંજલના ફેન્સને થોડો ઘણો અંદાજો આવી ગયો હતો કે, સૌની લાડકી કિંજલ દવે એ લક્ઝરિયસ કાર ખરીદવા જઈ રહ્યા છે. તેમજ આ સ્ટેટસ જોઈને કિંજલ દવેના ચાહકોએ અનુમાન લગાવી રહ્યા હતા કે કિંજલ દવે કોઈ નવી કાર ખરીદવા જઈ રહ્યા છે.આજથી દોઢ વર્ષ પહેલા ઓક્ટોબર 2020 ની અંદર કીઆ

કંપનીની સેલટોસ કાર ખરીદી હતી. બ્લેક કલરની તે ગાડી ની કિંમત ૧૮ લાખ હતી. હવે આ કાર ખૂબ જ શાનદાર છે અને તેને ગુલાબના હાર સાથે શણગારીને તેનું પૂજન કરીને કારનાં વધામણાં કરવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!