નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કિંજલ દવેએ જમાવ્યો પોતાનો રંગ!! એવા એવા ગીતો ગાયા કે સ્ટેડિયમમાં ઉપસ્થિત લોકો ઝુમી ઉઠ્યા… જુઓ આ તસ્વીર
નરેન્દ્રમોદી સ્ટેડિયમ ખાતે અમુલ ડેરીની ગોલ્ડન જ્યુબિલીનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ભારતના લોકપ્રિય પ્રધાનમાંમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમની સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા પણ આ પ્રસંગે હાજરી આપી હતી.
સૌથી ખાસ વાત એ છે કે, નરેન્દ્ર મોદીજી સ્ટેડિયમ ખાતે GCMMF, જેને અમૂલ ફેડરેશનની જ્યુબ્લી યોજાયેલ, આ પ્રસંગે ગીતાબેન રબારી, કિર્તીદાન ગઢવી સહીત અનેક કલાકારોએ ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી હતી, આ તકે કિંજલ દવે પણ ખાસ હાજરી આપી હતી અને આ તસવીરો તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ તસવીરો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.આ સોશિયલ મીડિયા પોસ્ટ સાથે તેમને એક ખાસ વાત પણ લખી છે.
કિંજલ દવેએ પોસ્ટ શેર કરતાની સાથે લખ્યું કે. licks of today’s live performance For AMUL’S Golden Jubilee Event At Narendra Modi stadium. ખરેખર આ તસવીરોમાં જોઈ શકશો કે ગીતાબેન રબારી ખુબ જ મનોહક અને સુંદર લાગી રહ્યા છે. આ તસવીરો જોઈને તેમના ચાહકો પણ તેમના વખાણ કરી રહ્યા છે અને આ તસવીરો પર સૌ કોઈ ચાહકોએ તેમની ખુબસુરતીના વખાણ કરી રહ્યા છે.
આ પ્રસંગે લાખોની સંખ્યામાં લોકો ખાસ હજાર રહ્યા હતા અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રમોદીજીએ ગુજરાતના 1 લાખ ડેરી ખેડૂતોને સંબોધિત કર્યું. તમબે જણાવીએ કે GCMMF 9 જુલાઈ, 1973 ના રોજ અસ્તિત્વમાં આવ્યું, જ્યારે અમૂલ બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવા માટે ભારતના મિલ્કમેન ડૉ. વર્ગીસ કુરિયનના નેતૃત્વ હેઠળ છ દૂધ સંઘો એક સાથે આવી. અમૂલ ફેડરેશન હાલમાં 18 દૂધ સંઘો ગુજરાતના 18,600 ગામોમાં 36 લાખથી વધુ ખેડૂતો ધરાવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.