કીંજલ દવે પિતા લલીત દવે સાથે નવી મર્સિડીઝ કાર લઈને નીકળ્યા રાઈડ પર ! જુવો કાર અંદર થી કેવી જોરદાર દેખાય છે
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતનાં લિકપ્રિય ગાયક કલાકાર કિંજલ દવ એ સૌથી કિંમતી કાર ખરીદી છે. તેમના પિતા લલિત દવે અને ભાઈ આકાશ એ પણ સોશિયલ મીડિયામાં આ કાર ખરીદવાની ખુશ ખબરી સૌ કોઈ ચાહકવગર અને સગા વ્હાલાઓને આપી હતી. કહેવાય છે ને કે, જીવનમાં સફળતા અથાગ પરિશ્રમ દ્વારા જ મળે છે. આજે કિંજલ દવે અને તેમનો પરિવાર ખૂબ જ વૈભવશાળી જીવન જીવે છે. એક સમય તેમની પરિસ્થિતિ આવી ન હતી પરંતુ કિંજલબેનને મળેલ સફળતા બાદ જીવન સુખમય બની ગયું.
ગુજરાતી ગાયક કલાકાર અને કલાકારો માંથી હાલમાં જ જીગ્નેશ કવિરાજ, કાજલ, ગમન સાથલ, કીર્તિદાન ગઢવી જેવા કાલકારોએ આલીશાન કાર ખરીદી છે, ત્યારે કિંજલ દવે જ્યારે કાર ખરીદી હતી ત કિંજલ દવે અને લલિત દવે એ પોતાના ઇન્સ્ટાગામમાં આ ખુશ ખબર શેર કરી છે. લલિત દવે એ પોતાના ઇન્સ્ટા પોસ્ટના કેપશનમાં લખ્યું છે કે, કેશર કૃપા હી કેવલંમઆપ સહુનો પ્રેમ આશીર્વાદ અને સપોર્ટ મારી મા ચેહર માં કુળદેવી ની કૃપા may new glc 200 mercedesbenz suv જય ચેહર સરકાર જેસંગપુરા.આ કાર ખૂબ જ શાનદાર છે.આ કારની કિંમત સવા કરોડ છે.
આ આલીશાન કારનું સ્વાગત તેમને હિન્દૂ રીતિ રિવાજ મુજબ માતાજી ને યાદ કરીને પૂજા કરીને કર્યું હતું. તેમજ કારને અતિ સુંદર અને મનમોહક હાર પહેરવાં આવ્યો હતો. આ કાર જેટલી બહાર થી સુંદર લાગતી હતી એટલી જ આ કાર અંદર થી વધુ હાઈકલાસ છે. ખૂબ જ અત્યંત સુવિધાયુક્ત કારમાં તમામ મોર્ડન ફીચર્સ છે. આ કારની અંદર નું તમામ સુવિધાઓ તેમના ચાહક વર્ગ નિહાળી શકે તે માટે હાલમાં જ લલિત દવે એ એક રિલ્સ શેર કરી છે.
આમ પણ સ્વાભાવીક છે કે, આપના મનપસંદ કલાકાર નાં જીવનની તમામ વાતો વિશે આપણને જાણવું ગમે છે. જ્યારે કિંજલ દવે એ અતિ આ શાનદાર કાર ખરીદી છે, ત્યારે તે અંદર થી કેવી હશે એ જાણવાની ઈચ્છા થઈ હશે.હાલમાં કિંજલ દવે અને તેમના પિતા એ આ કારની પહેલી સફર.માણી હતી અને આજ દરમિયાન તેમને રિલ્સ બનાવીને આ કારમાં અંદર કેવા ફીચર્સ છે એ તમામ રિલ્સ માં શૂટ કરેલ છે. આ રિલ્સ જોઈને તમને ખ્યાલ આવી જશે કે, આ કાર કેટલી સુંદર અને આરામદાયક છે.
View this post on Instagram