Viral video

કિંજલ દવે લાવી રહ્યા છે કષ્ટભંજન દેવની સુંદર આરતી, ટ્રેલર કેટલું સુંદર છે, વિડીયો જોઇને કહેશો જય કષ્ભંજનદેવ…..

ગુજરાતના લોકપ્રિય ગાયિકાનું કિંજલ દવે હાલમાં ચર્ચામાં આવ્યા છે કારણ કે કિંજલ દવે એક ખૂબ જ સુંદર ભજન ગીત લઈને આવી રહ્યા છે તમને સૌ કોઈને જાણીને ખુશી થશે કે કિંજલ દવે કષ્ટભંજન દેવની આરતી લઈને આવ્યા છે, આ આરતી કેડી ડિજિટલમાં પ્રસારિત આજે થઈ ચૂકી છે 8 થી બે દિવસ પહેલા જ કિંજલ દવે આ ગીતનું એક સુંદર મજાનું ટ્રેલર પણ લોન્ચ કર્યું હતું અને આ દરમિયાન તેમને પોતાના ચાહકોને કહ્યું હતું કે

કિંજલ દવે એ સૌ ચાહકોને કહ્યું હતું કે, જય કષ્ટભંજન દેવ ટૂંક જ સમયમાં હનુમાનજીના સર્વ ભક્તો માટે અમે લઈને આવી રહ્યા છીએ દાદા ની આરતી ” જય કપિ બળવંતા” તો આપ સૌ તેનો પ્રેમથી વધાવજો. સૌથી ખાસ વાત એ છે કે આજાં દિવસે જ આ સુંદર આરતી લોન્ચ થઈ ચૂકી છે. ખરેખર કિંજલ દવે એ હનુમાનજીની આરતી ગાઈને સૌ કોઈ ભાવિ ભક્તોને દિવ્યતાની અનુભૂતિ કરાવી છે.

આજ દિવસે કેડી ડિજિટલ પર આ ગીત લોન્ચ થયું છે, સૌ કોઈ જ ચાહકોને કહ્યું છે કે, જય કષ્ટભંજન દેવ, ટૂંક જ સમયમાં હનુમાનજીના સર્વ ભક્તો માટે અમે લઈને આવી રહ્યા છીએ દાદા ની આરતી જય કપિ બળવંતા.. તો આપ સૌ તેને પ્રેમથી વધાવજો જેવો સાથ સહકાર જય આદ્યશક્તિ આરતી અને વિશ્વંભરી સ્તુતિ માં આપ્યો છે એવો સાથ સહકાર પ્રેમ આશીર્વાદ સપોર્ટ આપશો એવી આશા સાથે સર્વને જય કષ્ટભંજન દેવ જય સિયારામ જય માતાજી.

તમને જણાવી દઈએ કે, KD ડિજિટલ મ્યુઝિક પ્રોડક્શન હાઉસ છે, જેમાં કિંજલ દવેના સોંગ રિલીઝ થાય છે. હાલમાં હનુમાન જયંતી નજીક છે ત્યારે કપિલ બળવંતા આરતી સૌ ભાવિ ભક્તોના દિલને જીતી લેશે. ખરેખર કિંજલ દવેએ સૌ કોઈ ભાવિ ભક્તોને આ આરતી ભેટ સ્વરૂપે આપીને હનુમાનજીની ભક્તિમાં લીન કર્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!