દુબંઇ ટુર પર ખુબ મોજ કરી રહી છે ગુજરાતી સિંગર કિંજલ દવે ! જુવો મસ્ત ફોટોસ…
હાલમાં જ્યાં જુઓ ત્યાં ચર્ચાઓ ગુજરાતી કલાકારોની ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતનાં અનેક લોકપ્રિય કલાકારો દુબઇ અને અમેરિકાનાં પ્રવાસે ગયેલ છે. ત્યારે હાલમાં હાલમાં જ ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દબે પોતાના પતિ અને ભાઈ સાથે દુબઈના પ્રવાસની મોજ માણી રહી છે. આ વાત ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આપણે જાણીએ છે કે, કિંજલ દવે અવારનવાર પોતાના થનાર પતિ સાથે વારંવાર દેશ અને વિદેશના પ્રવાસે ગયેલી છે અને તેમની સાથે આકાશ દવે પણ છે.

કિંજલ દવે ઉનાળાની ઋતુ શરૂ થતાં જ દુબઇ ફરવા માટે ગઈ છે. તમામ પળે પળની ખબર તેને સોશિયલ મીડિયામાં દુબઈની યાદગાર તસ્વીરો શેર કરી છે.જેથી કરીને તેમના ચાહક વર્ગ ને તેમની પળે પળ ની ખબર મળતી રહે છે.

આપણે જાણીએ છે કે, આપણે જાણીએ છે કે, ગુજરાતી કલાકારોમાં ઉર્વશી, ગીતા રબારી, અલ્પાબેન પટેલ સહિત અન્ય કલાકારો પણ દુબઈના પ્રવાસે ગયેલ છે.

જ્યારે હાલમાં જ કિંજલ પવન સાથે ગુજરાતનાં કચ્છ ઉત્સવમાં ગઈ હતી. આવી તો અનેક યાફી છે, જેમાં કિંજલ એ પવન સાથે ફરવા ગઈ હોય. આપણે જાણીએ છે કે, પવન એ કિંજલ નો બાળપણ નો મિત્ર છે, તેમની જ્યારે સગાઈ થયેલ ત્યારે તેમનાં ગામડે ખૂબ જ સાદગી રીતે ઉજબી હતી. હવે તો આ બંનેના લગ્નની રાહ જોઇને તેમના ચાહકો ઉભયા જ હશે.

અમે આપને જણાવીએ કે, કિંજલ અને પવન સાથે ઉર્વશી રાદડિયા પણ છે અને કિનજલનો ભાઈ આકાશ પણ તેમની સાથે જ આ ટીપ પર ગયા છે. આ તમામ લોકોએ પોતાની ટ્રીપમી પળેપળની ખબર ઇન્સ્ટા સ્ટોરી અને ફોટોઝ અપલોડ કરીને આપી છે.

હજુ તો આ લોકોના સફરની શરૂઆત છે, ત્યારે હવે તો આ લોકો દુબઈની સફરમાં અનેક ગણી મોજ મસ્તી કરી રહ્યા છે અને હાલમાં અનેક તસ્વીરો તેમને ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે.

