અમેરિકા અને શીકાગોથી સામે આવી કીંજવ દવે ની દમદાર તસ્વીરો ! ફોટા જોઈ…
હાલમાં સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર કિંજલ દવેની જ ચર્ચાઓ થઈ રહી છે. કિંજલ દવે સૌથી પહેલા પોતાના થનાર પતિ પવન અને આકાશ સાથે દુબઇ પ્રવાસ માટે ગઈ હતી.અને ત્યારબાદ તેને ઇન્સ્ટાગ્રામ પર દુબઈની તસ્વીરો શેર કરેલ અને દુબઇ થી આવ્યા બાદ કિંજલ દવે ફરી એકવાર અમેરિકા માટે ગયેલ અને હવે હાલમાં સોશિયલ મીડિયામાં શિકાગો અને અમેરિકાની તસ્વીરો વાયરલ થઈ રહી છે.

આ ફોટોઝ તમે જોઈને સમજાય જશે કે, કિંજલ દવે એ કંઈ રીતે અમેરિકા અને શિકાગોમાં આનંદદાયક પળો મનાવી રહી છે. ખરેખર હાલમાં ગુજરાતી લોક ગાયકોની બોલબાલા છે.

કારણ કે, માર્ચ મહિનાની શરૂઆત પહેલા જ અનેક કલાકારો વિદેશ પ્રવાસ માટે નીકળી ગયા છે. મોટાભાગના કલાકારો ફરવા માટે ગયેલ છે, જ્યારે અન્ય કલાકારો વિદેશમાં પોતાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયેલ.

કિંજલ દવે પણ હાલમાં શિકાગો અને એમરીકા પોતાનો સમય વિતાવી રહી છે, આ પહેલા પણ તેને ફોલોરીડા અને ડિઝનીલેન્ડની તસ્વીરો પણ પોતાના ચાહકવર્ગો સાથે શેર કરી હતી.

ત્યારે હવે ફરી એકવાર આ તસ્વીરો શેર કરીને તેમના ચાહકો ને ફરી તેમનાં દિવાના બનાવી દીધા છે. ગુજરાતી કલાકારો સહિત તેમના ચાહકો પણ તેમના ફોટોઝ પણ તેમની ખૂબસુરતીનાં વખાણ કોમેંટ્સ બોક્સમાં લખી રહ્યા છે.

ખરેખર આજે કિંજલ દવે જે રીતે વૈભવશાળી જીવન જીવી રહ્યા છે, તેની પાછળનું કારણ છે તેમની આવડત અને અથાગ પરિશ્રમ. ચાર ચાર બંગડી સોંગ દ્વારા તેમને ગુજરાતીઓનું દિલ જીતી લીધું.

અને બસ પછી તો એક પછી એક સોંગ લોકોને આપ્યા અને આજે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશોમાં પણ પોતાની ગાયિકા દ્વારા લોકપ્રિયતા મેળવી છે. કિજલની મનું રબારીનો મહત્વનો ફાળો રહ્યો છે.
