Entertainment

પારંપરિક પહેરવેશ મા કીંજલ દવે ના આવા ફોટા ક્યારે પણ નહી જોયા હોય ! ફોટા જોઈ ફેન બની જશો

ગુજરાતી કલાકારો અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે હાલમાં જ કિંજલ દવેની પારાંવરિક પહેરવેશની તસ્વીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં કિંજલ ખૂબ જ સુંદર લાગી રહી છે. તમે જોઈ શકો શકો છો કે, કિંજલે દરબાર ગઢમાં આ ફોટોશૂટ કરાવેલ છે. કચ્છી ચણિયા ચોલી પહેરી છે. આ ચોલી ખૂબ જ રંગબેરંગી છે. હાલમાં આ ફોટોઝ જોઈને સૌ કોઈ તેમના દિવાના થઈ ગયા છે.

હાલમાં જ કિંજલ દવે એ દુબઇ અને અમેરીકાના પ્રવાસની તસ્વીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલ અને આ તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે, કંઈ રીતે કિંજલ દવે એ વેસ્ટર્ન કપડાં પહેરીને ફોટોશૂટ કરાવેલ. આ લુકમાં કિંજલ ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી. જ્યારે કિંજલ દવે સાડી અથવા ડ્રેશ પહેરે છે, ત્યારે તેના ચહેરાની સુંદરતાના વધારો થાય છે.

આ તસવીરો પર સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા છે. કિંજલ દવે પણ આ તસ્વીરોની સાથે કૅપશનમાં લખ્યું કે, मैं राधा तुम कृष्ण सही, मुझे इश्क़ है तुमसे तुम्हें नहीं तो ना सही ॥ હાલમાં તેમના ચાહકવર્ગ તેમના વખાણ કોમેંટ્સ બોક્સમાં કરી રહ્યા છે. કિંજલ હાલમાં જ્યારે પોતાની સગાઈની 4 થી વર્ષગાંઠ મનાવી ત્યારે પણ તેમના ચાહકોએ શુભેચ્છાઓ આપી હતી.

તમે પણ આ તસ્વીરો જોશો ત્યારે તમને સમજાશે કે, કિજલની આ તસ્વીરો શા માટે વાયરલ થઈ રહી છે. કિંજલ ગુજરાતી પહેરવેશમાં ખૂબ જ સુંદર અને શરમાળ લાગે છે. તમે પણ કોમેંટ્સ બોક્સમાં જઈને કિજલના આ નવા લુકના વખાણ કરવાનું ભૂલતા નહિ અને હા તમે પણ કહેજો કે કિંજલ નો કયો લુક તમને વધુ પસંદ છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!