Gujarat

કિર્તી પટેલ પર યુવતી એ એવા ગંભીર આક્ષેપો લગાવ્યા કે જાણી ને તમારા હોશ ઉડી જશે ! કહ્યુ કે ” સારા ઘરના દિકરા..

જ્યારે ટીકટોક ભારત મા આવ્યુ હતુ ત્યારે ગુજરાત ની કિર્તી પટેલ ટીકટોક મા ઘણી ફેમસ થય હતી અને ઘણા વિવાદો મા પણ આવી હતી ત્યાર બાદ ટીકટોક ભારત મા બંધ થતા instagram ની રીલ મા ફેમસ થય હતી અને પોતાના બેફામ વાણી વિલાસ થી ક્યાક ને ક્યાક વિવાદો મા જોવા મળે છે ત્યારે તાજેતર મા અમદાવાદ ના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન મા ફરીયાદ નોંધાઈ હતી.

અમદાવાદ ના વસ્ત્રાપુર પોલીસ મા કિર્તી પટેલ પર સંધ્યા (નામ બદલીયુ છે) એ દિવ્ય ભાસ્કર ના માધ્યમ થી હચમચાવી દે દેવા આપેક્ષ કર્યા હતા જેમા સંધ્યા પટેલે જણાવ્યુ હતુ કે કીર્તિ પટેલ મારા ફોટા સાથે બીભત્સ લખાણ સાથેના ફોટા વાઈરલ કર્યા હતા. સંધ્યા પટેલે વધુ મા જણાવ્યુ હતુ કે કિર્તી પટેલ સાથે તેની મુલાકાત મિત્ર ના લગ્ન પ્રસંગ મા થઈ હતી અને બાદ મહીના જેલ મા ગયા પછી પરત ફરતા મારો સંપર્ક કર્યો હતો અને મારી સાથે કોઈ નથી તેવી ઈમોશન વાતો કરી હતી અને મને લાગ્યુ કે છોકરી સાચી છે.

તે સમયે હું સોશિયલ મીડિયા વાપરતી નહોતી, એટલે મને એટલી ખબર ન હતી. તેણે લોકો પરેશાન કરતા હતા અને મારી હતી, એમ મને કહ્યું હતું. જેથી અવારનવાર અમારી વચ્ચે વાતચીત થતી હતી. અમે બંને છેલ્લા બે-એક વર્ષથી કોન્ટેક્ટમાં આવ્યાં હતાં. અમારી વચ્ચે કોઈ મિત્રતા નહોતી. બાદમાં હું દુબઇ જતી રહી હતી. જ્યાં પણ કીર્તિએ મારો સંપર્ક કરીને મારે દુબઇ આવવું છે, મારી પાસે પૈસા નથી, હું આવીને આપી દઈશ, એવું કહ્યું હતું.”

“ધીરે ધીરે કીર્તિ પટેલ મને ફસાવવા માગતી હોવાનો ખ્યાલ આવતાં મેં તેને ના પાડવાનું ચાલુ કર્યું. જેથી તે ઉશ્કેરાઈ અને મારા વિરુદ્ધ ષડયંત્રો કરવાના ચાલુ કરી દીધા હતા. તેણે કોઈપણ વ્યક્તિને બાકી નથી રાખી. ગૃહિણીથી લઈને સારા ઘરનાં દીકરા-દીકરી કોઈપણને કોઈપણની સાથે કોઈને પણ જોડી દે છે, કંઈપણ કરે છે.”

આ ઉપરાંત યુવતી એ એવા પણ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા કે કિર્તી પટેલ મારા મારી અને ઝઘડા કરે છે બાદ મા વગદાર લોકો ની આડ મા છુટી જાય છે આ ઉપરાંત ગાળો અપાવે છે. યુવતી એ વધુ મા જણાવ્યુ હતુ કે રોજ સવારે ઊઠીને સોશિયલ મીડિયામાં ગાળો બોલવા જોઈએ છે, એટલે એ માનસિક રોગી હોય એવું મને હવે ફીલ થાય છે. ” સંધ્યા પટેલે વધુ મા કહ્યુ હતુ કે ”સમાજના હોદ્દેદારોએ તેના વિશે કોઈ નિર્ણય લેવો જોઈએ, નહિ તો કાલે ઊઠીને તેમનો પણ આ જ વારો આવવાનો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!